દેશમાં દિવસેને દિવસે સોના-ચાંદીના ભાવમાં થઈ રહ્યો છે ઘટાડો, જાણો આજનો ભાવ.

Published on: 10:02 pm, Thu, 17 June 21

કોરોનાની મહામારી વચ્ચે દિવસેને દિવસે સોના-ચાંદીના ભાવમાં થઇ રહ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઇકાલની વાત કરીએ તો 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 100 ગ્રામ 3800 કરોડનો ઘટાડો થયો હતો.

તો આજે ફરીથી સોનાના ભાવમાં ઘટાડો થયો ગઈકાલે પ્રતિ 100 ગ્રામ સોનાનો ભાવ 478500 રૂપિયા હતો તેમાં ઘટાડો થઈ ને 493500 રૂપિયા થયો છે. આજે સોનાના ભાવમાં 5000 રૂપિયાનો ઘટાડો થયો છે.

છેલ્લા બે દિવસની વાત કરીએ તો સોનાના ભાવમાં 8800 રૂપિયાનો ઘટાડો થયો છે. આજે ચાંદીના ભાવમાં પ્રતિ 1 કિલો 1000 રૂપિયાનો ઘટાડો થયો છે. આજનો 10 ગ્રામ ચાંદીનો ભાવ 703 રૂપિયા છે.

100 ગ્રામ ચાંદીનો ભાવ 7030 રૂપિયા છે. 1 કિલો ચાંદીનો ભાવ 70300 રૂપિયા રૂપિયા છે. આજે 22 કેરેટ સોનાના ભાવમાં 5000 હજાર રૂપિયાનો જબરદસ્ત ઘટાડો થયો છે. આજે 10 ગ્રામ 47350 રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ 493500 રૂપિયા નોંધાયો છે.

આજે 24 કેરેટ સોનાના ભાવમાં 4600 હજાર રૂપિયાનો જબરદસ્ત ઘટાડો થયો છે. આજે 10 ગ્રામ 49400 રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ 494000 રૂપિયા નોંધાયો છે.

છેલ્લા આઠ દિવસમાં થતી 22 કેરેટનો 100 ગ્રામ સોનાનો ભાવ જોઈએ તો 9 તારીખ ના રોજ 484000 રૂપિયા, 10 તારીખ ના રોજ 484000, 11 તારીખ ના રોજ 483000, 12 તારીખ ના રોજ 483100.

13 તારીખ ના રોજ 482400, 14 તારીખ ના રોજ 482300, 15 તારીખ ના રોજ 482300, 16 તારીખ ના રોજ 478500 આ મુજબ ભાવ નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દેશમાં દિવસેને દિવસે સોના-ચાંદીના ભાવમાં થઈ રહ્યો છે ઘટાડો, જાણો આજનો ભાવ."

Leave a comment

Your email address will not be published.


*