“ગીતાબેન રબારી”એ રક્ષાબંધનની તસવીરો સોશિયલ મીડિયામાં કરી શેર, જુઓ વાઇરલ તસવીરો

આપણે સૌ લોકો જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં કચ્છી કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારી થોડા સમય પહેલા જ પોતાના વિદેશ પ્રવાસ પરથી પરત ફર્યા હતા ગીતાબેન રબારી નો આ વિદેશ પ્રવાસ ખૂબ જ યાદગાર બની ગયો હતો કારણ કે વિદેશની ધરતીમાં રહેતા ગુજરાતવાસીઓ તરફથી ગીતાબેન રબારી નું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ગીતાબેન રબારી એ પણ રાસ ગરબાની ધૂમ મચાવી તમામ ગુજરાતીઓને મોજ કરાવી દીધી હતી. આજના સમયમાં ગીતાબેન રબારી સમગ્ર વિશ્વમાં સંગીત ક્ષેત્રે ડંકો વગાડી રહ્યા છે. આ સાથે તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ચાહકો સાથે હંમેશા જોડાયેલા રહે છે અને અવારનવાર પર્સનલ ફોટોશૂટ તથા સંગીત કાર્યક્રમની અનેક તસવીરો શેર કરતા હોય છે જેમાં તેમના ચાહકો તરફથી ખૂબ જ પ્રેમ સાથ અને સહકાર જોવા મળે છે.