ગીરીબાપુની જીવન કથા : દેશ-વિદેશમાં કથા કરતા ગીરીબાપુનો જન્મ ગુજરાતના આ ગામમાં થયો હતો, ચાલો જાણીએ ગીરીબાપુની અનોખી વાતો…

ગુજરાતમાં પ્રખ્યાત અને નામાંકિત કથાકારો કમી નથી ત્યારે આજે આપણે અવાજ એક જાણીતા ગીરીબાપુ વિશે જણાવીશું ત્યારે ગુજરાતની અંદર ખૂબ જ મોટું નામ ધરાવતા કથાકાર એવા ગીરીબાપુ કે જેઓ દેશ-વિદેશમાં ખૂબ જ ભાવથી તેમના મધુર સ્વરે ભાગવત સપ્તાહ નું જ્ઞાન પીરસે છે.

ત્યારે તેમણે ગુજરાતની અંદર યુવાનોને પણ ભક્તિનો રંગ લગાવી દીધો હોય તેવું લાગી રહ્યું છે. આજે લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી ગીરીબાપુ કથા પ્રસારણ નિહાળે છે. અને તેમના અલગ અલગ સુવિચારો પણ મોબાઇલના માધ્યમથી જોતા હોય છે.અને વાત કરીયે તેમનું સોશ્યિલ મીડિયા પર official Official YouTube પેજ પણ છે.

ગીરીબાપુ વિષે વિસ્તરીત માં વાત કરીયે તો તેમણે અત્યાર સુધી 700થી પણ વધુ કથા વાંચી ચૂંક્યા છે. ભારત માટે પ્રખ્યાત છે. જ પરંતુ તેની સાથે સાથે વિધેંસ માં પણ એટલુંજ નામ મેળવ્યું છે તેઓ મૉટે ભાગે હિન્દી માં કથા કરે છે. હા, ક્યારેક ગુજરાતી માં પણ કથાઓ કરે જ છે. તેમની ચેનલ નું નામ ગીરીબાપુ ઓફિશિયલ છે.

જેના પરથી તમે તેમની લાઈવ કથા નિહાળી શકો છો. ગીરીબાપુ એ ભારતમાં વિવિધ જગ્યાએ અમેરિકા, કેનેડા, યુકે સાથે-સાથે કેટલાય દેશોમાં પોતાની કથાઓ કરી છે.જે ગૌરવભરી વાત કહી શકાય. ગીરીબાપુ ના પરિવાર ની વાત કરીયે તો તેમના પરિવાર માં એક પત્ની અને એક દીકરી છે.

ગીરીબાપુ ગુજરાતની અંદર આવેલા અમરોલીના સાવરકુંડલા ની અંદર રહે છે. ગીરીબાપુ ની ધર્મ પત્ની નું નામ ભાવનાબેન છે. અને તેઓ સાદાય થી જીવન જીવે છે. અને ગીરીબાપુ એ ટૂંક સમય માં ઘણું મોટું નામે કમાઈ લીધું છે તેમ કહી શકાય. તેમને હવે આગળની કથા 8 એપ્રિલ થી 14 એપ્રિલ સુધી ચાલવાની છે.

અને તેનો સમય 10:20 થી લઈને 01:20 સુધી ચાલશે. આ કથા તમે આસ્થા ચેનલ પાર નિહાળી શકશો. 715મી કથા હશે ગીરીબાપુ ની ત્યારે કહી શકાય કે ઘણું મોટું નામે છે. તેમના જીવન ચરિત્ર વિશે જાણીયે તો તેઓ મહાદેવ ના ખુબ જ મોટા ભકત છે. અને તેઓ હંમેશા મહાદેવ નું શિવ પુરાણ પણ વાંચતા આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*