સોશિયલ મીડિયાની દુનિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં એક કાળજુ કંપાવી દેનારી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં એક કપાતર દીકરો પોતાની 70 વર્ષની માતા સાથે કંઈક એવી હરકત કરે છે કે વિડીયો જોઈને તમે પણ ગુસ્સામાં લાલચોળ થઈ જશો.
વાયરલ થઈ રહેલો વિડિયો મધ્યપ્રદેશના છત્રપુરમાંથી સામે આવી રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ વૃદ્ધ મહિલાની મને ફાવે તેમ ધુલાઈ કરતો નજરે પડી રહ્યો છે. આ મહિલાની ધુલાઈ કરનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ મહિલાનો દીકરો જ છે. આ નરાધમ દીકરો દંડો લઈને પોતાની માતા ઉપર તૂટી પડ્યો છે.
જ્યારે માતા પોતાનો જીવ બચાવવા માટે દોડતી નજરે પડી રહે છે. પરંતુ દિકરો માતાની પાછળ દોડીને દંડાથી પોતાની માતાને ફટકારે છે. ત્યારબાદ આસપાસના લોકોએ ત્યાં આવીને વૃદ્ધ મહિલા અને બચાવી લીધી હતી. જાણવા મળી રહ્યો છે કે આ ઘટના બે જૂનના રોજ બની હતી.
પરંતુ ઘટનાનો વિડીયો આજ રોજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાને લઈને પીડીત મહિલાએ પોતાના દીકરા વિરુદ્ધ કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધાવી નથી. વિડીયો વાયરલ થયા બાદ એસપી અમિતે આ ઘટનાને લઈને કાર્યવાહી કરવાના નિર્દેશો આપ્યા છે.
દીકરો કયા કારણોસર આ રીતે પોતાની વૃદ્ધ માતાની બેહરેમેથી ધુલાઈ કરી રહ્યો છે. તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ ઘટનાને લઈને માતાએ પોતાના દીકરા વિરુદ્ધ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ન હતી. પરંતુ ઘટનાનો વિડીયો સામે આવતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આ ઘટનાને લઈને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
ઘોર કળિયુગ…! કપાતર દીકરાએ ડંડો લઈને પોતાની માતાને બહેરેમીથી માર માર્યો…વીડિયો જોઈને બાટલો ફાટી જશે…. pic.twitter.com/THe4niBbNu
— GUJJU ROCKZ (@gujju_rockz) June 20, 2023
ઉચ્ચ અધિકારીએ આ ઘટનાને લઈને કાર્યવાહી કરવા માટે પોલીસને ટીમ ગામ મોકલવામાં આવી અને આ ઘટના પાછળ જોડાયેલા તમામ લોકો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાના નિર્દેશો આપ્યા છે. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા નજરે પડી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment