કર્મનું ફળ..! મહિલા બિલાડી ઉપર પાણી ફેંકીને તેને હેરાન કરતી હતી, પછી બિલાડીએ પાછળથી કર્યું એવું કે…જુઓ વિડિયો

સોશિયલ મીડિયામાં તમે પ્રાણીઓના ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. કુતરા પછી બિલાડી વિશ્વમાં બીજા નંબરનું સૌથી વધુ પાળેલું પ્રાણી છે. તમને ઘણા બધા લોકોના ઘરમાં પાળેલી બિલાડી જોવા મળતી હશે. તમને ખબર જ હશે કે ખોરાકની શોધમાં ઘણી વખત બિલાડી ઘરમાં ઘૂસી જતી હોય છે.

આવી સ્થિતિમાં ઘણા લોકો બિલાડીઓને ખૂબ જ હેરાન કરતા હોય છે. પરંતુ ઘણી વખત બિલાડીને હેરાન કરવી ઘણા લોકોને ભારે પડી જતું હોય છે. ત્યારે સોશિયલ મીડિયામાં બિલાડી સાથે સંબંધિત એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલો વિડિયો જોઈને ભલભલા લોકો ખડખડાટ હસી પડ્યા છે. હકીકતમાં એક મહિલા ઘરમાં ઘૂસેલી બિલાડી પર પાણી નાખીને તેને ભગાડવાની કોશિશ કરી રહી છે, પરંતુ ત્યારે ગુસ્સામાં ભરાયેલી બિલાડીએ તે મહિલા સાથે કંઈક એવું કર્યું કે વીડિયો જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક મહિલા ઘરની બહાર ઊભેલી બિલાડી ઉપર પાણી નાખતી નજરે પડી રહી છે. તે મહિલા બિલાડીને ઘરમાંથી ભગવાડવાની કોશિશ કરી રહી છે. ત્યારે બિલાડી અચાનક જ પાછળથી મહિલા ઉપર પ્રહાર કરે છે. જેના કારણે મહિલા ખૂબ જ ડરી જાય છે અને પોતાનો જીવ બચાવવા માટે આમ તેમ ભાગે છે.

ગુસ્સામાં ભરાયેલી બિલાડીએ મહિલા ઉપર એટલો જોરદાર પ્રહાર કર્યો કે મહિલાના હાથમાં પકડેલી ડોલ પણ તેના હાથમાંથી છૂટી જાય છે. અને થોડીક વાર બાદ તે પણ જમીન પર પડી જાય છે. ત્યારબાદ ગુસ્સામાં ભરાયેલી બિલાડીને જોઈને મહિલા ત્યાંથી ભાગી જાય છે.

આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વાયરલ થઈ રહેલો વિડિયો Instant Karma નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*