મિત્રો 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરમાં ભગવાન શ્રીરામનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવવાનો છે અને આ દિવસ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાવાનો છે અને ભગવાન શ્રી રામ જ્યારે અયોધ્યા રામ મંદિરમાં પ્રવેશ કરવાના છે ત્યારે સમગ્ર ભારત ભરમાં તમામ હિન્દુઓ તમામ સનાતનીઓ જોર સોર થી તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે આપને મિત્રો જણાવી દઈએ કે
અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે રામલલાનો મહાભિષેક કરવામાં આવશે.આ અભિષેક માટે 156 દેશમાંથી નીર અયોધ્યા માટે પહોંચી રહ્યા છે અને અયોધ્યાના કરસેવક પૂરમમાં આ તમામ જળ કળશ એકતા કરાયા છે ત્યારે તમને જણાવી દઈએ કે સૌથી પહેલા નેપાળના જળથી ભગવાન શ્રીરામનો અભિષેક થશે તો આ મહોત્સવ માટે જે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તે માટે
ગાયનું શુદ્ધ ઘી પણ અયોધ્યા પહોંચી ગયું છેઆપને જણાવી દઈએ કે રામ મંદિરના જલાભિષેક માટે પાકિસ્તાન અને ચીનથી પણ પાણી લાવવામાં આવ્યું છે અને રામલલ્લા મંદિરના જણાભિષેક માટે પાકિસ્તાનની પવિત્ર રાવી નદીમાંથી જળ લાવવામાં આવ્યો હતું જો કે તેને લાવવું સરળ ન હતું માટે પહેલા આ પાણી પાકિસ્તાનથી દુબઈ મોકલવામાં આવ્યું હતું અને ત્યાંથી
ભારત લાવવામાં આવ્યું હતું.મિત્રો સમગ્ર ભારતભરમાં તમામ હિન્દુઓ 22 જાન્યુઆરીના રોજ પોતાના ઘરના આંગણે રંગોળી મૂકવાના છે પોતાની સોસાયટીને શણગારવાના છે પોતે નવા કપડાં પહેરીને ભગવાન શ્રીરામના સ્વાગત માટે તૈયાર થવાના છે ત્યારે ભગવાન શ્રીરામને સૌથી પહેલો જલાભિષેક નેપાળના પાણીથી થશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment