મિત્રો જીવન જ્યારે પરીક્ષા લેવાનું ચાલુ કરે ને ત્યારે તૈયારી વગર પણ સફળ થવું પડે છે..! આ નાનકડા બાળકનો વિડીયો તમને જીવનમાં ઘણું બધું શીખવાડી દેશે – જુઓ વિડિયો

Published on: 2:33 pm, Mon, 26 September 22

સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા રમુજી અને હૃદય સ્પર્શ્ય અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. કેટલાક વિડીયો જોઈને આપણે હસી પડતા હોઈએ છીએ અથવા તો કેટલાક વિડીયો આપણી આંખો ભીની કરી દેતા હોય છે. ઘણા એવા પણ વિડિયો વાયરલ થતા હોય છે. જેનાથી આપણને જીવનમાં ઘણું બધું શીખવા મળતું હોય છે.

ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને તમારી આંખો પણ ભીની થઈ જશે. મિત્રો તમે રોડ રસ્તા ઉપર અથવા તો અન્ય જગ્યાએ નાના બાળકોને દિવસ રાત કામ કરતા અને મહેનત કરતા જોયા હશે. ત્યારે હાલમાં આજે આપણે એવા જ એક નાનકડા બાળકનો વિડીયો જોવાના છીએ.

જે જોઈને તમને પણ જીવનમાં ઘણું બધું શીખવા મળશે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક લારી પર એક નાનકડો બાળક પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે કામ કરી રહ્યો છે. આ બાળક નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

મિત્રો તમે વીડિયોમાં જોઈ શકો છો કે, રમવા કુદવાની ઉંમરે આ નાનકડો બાળક સખત મહેનત કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બની રહ્યો છે. મિત્રો આપણને આપણા માતા-પિતાએ તમામ સુખ સુવિધાઓ આપી છે. છતાં પણ આપણને આ વાતનો સંતોષ થતો નથી. પરંતુ આ દુનિયામાં અમુક બાળકોને એ પણ નથી મળતું જેની તમને કિંમત નથી.

આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર pakko_gujarati નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. 3 લાખથી પણ વધારે લોકોએ આ વિડીયો જોયો છે. આ ઉપરાંત 50,000 થી પણ વધારે લોકોએ વીડિયોને લાઈક કરી છે. વાયરલ થયેલો વીડિયો જોઈને ઘણા બધા લોકોની આંખમાં આંસુ આવી ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મિત્રો જીવન જ્યારે પરીક્ષા લેવાનું ચાલુ કરે ને ત્યારે તૈયારી વગર પણ સફળ થવું પડે છે..! આ નાનકડા બાળકનો વિડીયો તમને જીવનમાં ઘણું બધું શીખવાડી દેશે – જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*