હલ્દી લગાવવાના બહાને મિત્રોએ વરરાજા સાથે કર્યું એવું કે, વિડીયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો

57

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. તમે સોશિયલ મીડિયામાં લગ્નમાં બનેલી ઘણી રમુજી હરકત ના વિડીયો જોયા છે. અને લગ્નમાં વરરાજા ના મિત્રો કાંઈક અલગ પ્રકારની મસ્તી કરતા હોય છે.

ત્યારે તેઓ મસ્તીનો એક વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરરાજા ને આરામથી લગાડવામાં આવી રહી હોય છે ત્યારે અચાનક જ વરાજાના મિત્રો ત્યાં આવી પહોંચે છે.

અને ત્યારબાદ કંઈક એવું કરે છે કે લગ્ન મંડપમાં બેઠેલા લોકો અને વીડિયો જોનારા લોકો હસી-હસીને ગોટો વળી ગયા છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરરાજાને સંબંધીઓએ લગાવી રહ્યા છે.

ત્યારે તેના મિત્રો ત્યાં આવી પહોંચે છે. અને હલ્દી લગાવવાના બહાને વરરાજા ના મિત્રો વરરાજાનું કુર્તી ફાડી નાખે છે. અને ત્યારબાદ હલ્દી લગાવવાની જગ્યાએ વરરાજાને મેયોનીઝ લગાવવાનું શરૂ કરી દે છે.

આ ઉપરાંત અન્ય મિત્ર વરરાજા ઉપર સોસ અને ફૂલ લખવાનું શરૂ કરી દે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે ઘણા લોકો વિડીયો અને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને ઘણા લોકો તો વિડીયો જોઈને ખડખડાટ હસી પડ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!