મિત્રો સોનાના ભાવમાં ફરી એકવાર ઘટાડો, જાણો આજના સોનાં ચાંદી ના ભાવો.

Published on: 3:24 pm, Mon, 22 March 21

મિત્રો હાલમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે જે લગભગ ઓગસ્ટ મહિનાથી થતો આવે છે. જોકે હાલ ત્રણ-ચાર દિવસથી ભાવ વધતો હતો જે હવે ઘટતો જોવા મળી રહ્યો છે. જાન્યુઆરીની પાંચ તારીખે 24 કેરેટ સોનાનો ભાવ 52580 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહો હતો.

જ્યારે આજરોજ 46370 રૂપિયા થયો છે. માત્ર બે મહિનાના ટૂંકા સમયગાળામાં 6210 રૂપિયા પ્રતિ 10 ગ્રામે ઘટાડો જોવા મળ્યો છે. ઓગસ્ટ મહિનાથી સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

કારણકે ઓગસ્ટ મહિનામાં કોરોના સંકટ ઓછું થયું હતું અને ઉદ્યોગ ધંધા ફરી શરૂ થયા હતા.ચાંદીના ભાવ ની વાત કરવામાં આવે તો એક ગ્રામ ચાંદીનો ભાવ 67.50 રૂપિયા છે જ્યારે 10 ગ્રામ ચાંદીનો ભાવ 675 રૂપિયા છે.

જ્યારે 100 ગ્રામ ચાંદીનો ભાવ 6750 રૂપિયા છે અને એક કિલો ગ્રામ ચાંદીનો ભાવ 67500 રૂપિયા છે. મિત્રો કાલની સરખામણીએ આજરોજ ચાંદીના ભાવમાં કોઇ પણ પ્રકારની વધઘટ જોવા મળી નથી.

22 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો એક ગ્રામ સોનાનો ભાવ 4437 કૃપયા છે જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 44370 રૂપિયા છે જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ 4,43,700 રૂપિયા છે.

મિત્રો કાલની સરખામણીએ આજરોજ 22 કેરેટ સોનાના ભાવમાં રૃપિયા 100 નો ઘટાડો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો એક ગ્રામ સોનાનો ભાવ 4637 રૂપિયા છે.

જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 46370 રૂપિયા છે જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ 4,63,700 રૂપિયા છે. મિત્રો કાલની સરખામણીએ આજરોજ 24 કેરેટ સોનાના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મિત્રો સોનાના ભાવમાં ફરી એકવાર ઘટાડો, જાણો આજના સોનાં ચાંદી ના ભાવો."

Leave a comment

Your email address will not be published.


*