મિત્રોએ ભેગા મળીને લગ્નમાં ગિફ્ટમાં એવી વસ્તુ આપી કે ખોલતા જ વરરાજો શરમથી લાલચોળ… જુઓ વિડિયો

સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો જોયા હશે કે જેમાં કોઈના લગ્ન થતા હોય અને તેના મિત્રો તેને એવી એવી વસ્તુ ભેટમાં આપે છે. કે એ ભેટ તેઓ જાહેરમાં ખોલી પણ શકતા નથી, આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે વાયરલ થઈ રહ્યો છે. કહેવાય છે ને કે જેમ દુલ્હનની બહેનપણીઓ વિના લગ્ન અધુરા લાગે છે.

તેમ વરરાજા ના મિત્રો વિના લગ્નમાં રોનક જોવા મળતી નથી. જ્યારે વરરાજા ના મિત્રો જાનમાં આવતા હોય છે, ત્યારે તેઓ જાનનો પૂરો માહોલ જમાવી દેતા હોય છે. એટલું જ નહીં સાથે લગ્નમાં પણ મજાક મસ્તીથી પૂરો માહોલ રંગીન બનાવતા હોય સોશિયલ મીડિયા પર આવા અનેક વિડીયો વાયરલ થતા હોય છે જેમાં વર વધુના મિત્રોના પણ અનેક વિડીયો વાયરલ જોવા મળે છે.

જેમાં મિત્રો લગ્નમાં રોનક ઊભી કરી દેતા હોય છે, ઘણા વિડીયો એવા હોય છે કે જે જોઈને આપણને હસવું આવી જાય છે. આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વર વધુ સ્ટેજ પર બેઠા છે ત્યારે વરરાજા ના મિત્ર ને એવી મસ્તી સૂજે છે કે, તે મહિલાઓ વચ્ચેથી વરાજા ને એવી ગિફ્ટ આપે છે કે જેને જોઈને પહેલા તો દુલ્હન ચોકી જાય છે.

આ ભેટ જોઈને દુલ્હન શરમાવા લાગે છે અને વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, વરરાજા તેના મિત્રને કંઈક એવી રીતે ગિફ્ટ આપે છે કે જેને બોલવામાં વરરાજા ને પરસેવો વળી જાય છે. આ સાથે દુલ્હન પણ જોઈ રહી છે કે આ ગિફ્ટ ની અંદર શું છે ?

વરરાજા ને ગિફ્ટ આપીને તેના મિત્રો ત્યાં બધા વચ્ચે ગિફ્ટ ખોલવાનું કહ્યું, પરંતુ વરાજો સમજી ગયો હતો કે આ લોકો મસ્તી કરવાના મૂડમાં છે. ત્યાર પછી તેઓ જબરદસ્તીથી ગિફ્ટ ને ખોલાવે છે અને ગિફ્ટ ખોલાવીને મિત્રો હસવા લાગે છે. જેવો વરરાજો ગીફ્ટ ના પેકેટ ની અંદર હાથ મૂક્યો હતો અને તેને અંદાજો આવી ગયો કે ગિફ્ટ ની અંદર શું છે.

 

View this post on Instagram

 

A post shared by R KRISHNAKUMAR (@kichus_abi)

વરાજો શરમ ના કારણે ગિફ્ટ ને બહાર કાઢતો નથી. જેના કારણે આ ગિફ્ટ પ્રત્યે દુલ્હન પહેલાં શોખમાં હતી હવે તે શરમાઈ રહી છે. આ વિડીયો થોડા સેકન્ડ નો છે પરંતુ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં પાંચ લાખથી વધારે વખત જોવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*