મિત્રો સોનુ થયું ફરીએક વાર ભારે સસ્તું, જાણો આજના સોનાં ચાંદીના ભાવ.

Published on: 3:44 pm, Sat, 1 May 21

સોના-ચાંદીમાં થોડા સમય પહેલા વધારો જોવા મળ્યો હતો પરંતુ હવે તેમાં ઘટાડો જોવા મળ્યો છે. ગઇકાલના સોનાના ભાવ કરતાં આજે સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. જાન્યુઆરી મહિનાની 5 તારીખે 24 કેરેટ સોનાનો ભાવ 52580 પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો.

જ્યારે આજે 48310 રૂપિયા થયો છે જેથી માત્ર ત્રણ મહિના 4270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટાડો થયો છે. ચાંદીના ભાવ ની વાત કરવામાં આવે તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 67.50 રૂપિયા છે જ્યારે આઠ ગ્રામ ચાંદીનો ભાવ 540.00 રૂપિયા છે.

અને સો ગ્રામ ચાંદીનો ભાવ 6750 રૂપિયા છે અને એક કિલો ગ્રામ ચાંદીનો ભાવ 67500 રૂપિયા છે. જોકે ગઇકાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં કોઈ પ્રકાર ની વટઘટ જોવા મળેલ નથી.

22 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો 1 ગ્રામ સોનાનો ભાવ 4631 રૂપિયા છે જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 46310 રૂપિયા છે અને સો ગ્રામ સોનાનો ભાવ 4,63,100 રૂપિયા છે.

કાલની સરખામણીએ આજે 22 કેરેટ સોનાના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. 24 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો એક ગ્રામ સોનાનો ભાવ 4831 રૂપિયા છે જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 48,310 રૂપિયા છે.

અને સો ગ્રામ સોનાનો ભાવ 483100 રૂપિયા છે. જો કે કાલની સરખામણીએ આજે 24 કેરેટ સોનાના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મિત્રો સોનુ થયું ફરીએક વાર ભારે સસ્તું, જાણો આજના સોનાં ચાંદીના ભાવ."

Leave a comment

Your email address will not be published.


*