મિત્રો સોનું થયું ભારે સસ્તું, જાણો આજ રોજ કેટલો થયો ઘટાડો ?

Published on: 12:33 pm, Sat, 3 April 21

સોના-ચાંદીમાં સતત થઈ રહેલા ઘટાડાના કારણે રોકાણકારો સોના-ચાંદીની ભરપૂર ખરીદી કરી રહ્યા છે. જોકે હાલ સોનામાં વધઘટ થતી જોવા મળે છે.સોનુ 1675 નું સપોર્ટ લેવલ તોડવામાં સક્ષમ રહે તો ખરેખર બહુજ નીચો ભાવ જવાની શક્યતા હતી.

પરંતુ 1675 નું લેવલ મુશ્કેલ હોવાથી તેને તોડી શક્યું નહિ જેથી ભાવમાં વટઘટ થયા રાખે છે.હમણાંથી સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. દર મહિને સોનાના ભાવ ઘટતા જોવા મળે છે. આ નવા વર્ષની વાત કરીએ.

તો જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ એમ ત્રણ મહિનામાં સોનાના ભાવમાં લગભગ 5000 રૂપિયા નો મોટો ઘટાડો જોવા મળ્યો છે અને જેમાં માર્ચ મહિનામાં એક હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો.

ચાંદીના ભાવ ની વાત કરવામાં આવે તો એક ગ્રામ ચાંદીનો ભાવ 65 રૂપિયા છે જ્યારે 10 ગ્રામ ચાંદીનો ભાવ 650 રૂપિયા છે જ્યારે સો ગ્રામ ચાંદીનો ભાવ 6500 રૂપિયા છે અને એક કિલો ગ્રામ ચાંદીનો ભાવ 65000 રૂપિયા છે.

જો કે કાલની સરખામણીએ આજરોજ ચાંદીના ભાવ જોવા જઈએ તો 1500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો.22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ 4471 રૂપિયા છે.

જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ 35768 રૂપિયા છે જ્યારે 100 ગ્રામ સોનાનો ભાવ 4,47,100 રૂપિયા છે. જો કે કાલની સરખામણીએ આજે 22 કેરેટ સોનાના ભાવમાં 560 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો.

24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ 4659 રૂપિયા છે જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 46590 રૂપિયા છે જયારે 100 ગ્રામ સોનાનો ભાવ 4,65,900 રૂપિયા છે. કાલની સરખામણીએ આજરોજ 24 કેરેટ સોનાના ભાવમાં 590 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મિત્રો સોનું થયું ભારે સસ્તું, જાણો આજ રોજ કેટલો થયો ઘટાડો ?"

Leave a comment

Your email address will not be published.


*