મિત્રો કરેલા ભોગવીને જ જવાનું છે! ભેંસને દોડાવી રહેલા લોકો પર ભેંસનો બાટલો ફાટતાં કર્યું એવું કે – વિડીયો જોઈને તમે ખડખડાટ હસી પડશો….

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

પશુઓ પણ માણસોની જેમ પોતાના ગુસ્સા પર કાબૂ રાખતા હોય છે. પરંતુ અમુક વખત જ્યારે પશુઓને કોઈ લોકો ખૂબ જ હેરાન કરે ત્યારે તેમને ગુસ્સો સ્વભાવિક રીતે આવી જાય છે. ત્યારે હાલમાં તેઓ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કેટલાક લોકોને ભેંસને રોડ પર દોડાવી ભારે પડી ગઈ છે.

જ્યારે કેટલાક લોકો ભેંસને દોડાવી રહ્યા હોય છે ત્યારે ભેંસ ગુસ્સે થઈ જાય છે અને પછી જે થાય છે તે જોવા જેવું હતું.  વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ગાડું દેખાઈ રહ્યું છે. આ ગાડું એક ભેંસ ખેંચી રહી છે.

માલિક ગાડાને ઝડપથી દોડવા માટે ભેંસને જોરજોરથી ચાબુક લગાડી રહ્યો છે. આ દરમિયાન ભેંસનો બાટલો ફાટે છે અને ભેંસ રસ્તાની વચ્ચે ડીવાઈડર પર ક્ટ આવે છે. જેને જોઈને ભેજ ખૂબ જ ઝડપથી દોડવા લાગે છે અને ડિવાઈડર પર ગાડા સહિત ચડી જાય છે.

આ દરમિયાન ગાડામાં બેઠેલા તમામ લોકો હવામાં ફંગોળાઈને જમીન પર પડે છે. આ દરમિયાન ભેંસ ગાડું છોડીને ભાગી જાય છે.  હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો આ વિડીયો ટ્વિટરમાં IFS ઓફિસર SUSANTA NANDAએ પોતાના ટ્વિટર પર શેર કર્યો છે.

આ વીડિયો અત્યાર સુધીમાં 96 હજારથી પણ વધારે લોકોએ જોયો છે. આ ઉપરાંત પાંચ હજારથી પણ વધારે લોકોએ વિડીયોને લાઈક કરી છે. વિડીયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં રમુજી રિએક્શન આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*