હવામાન વિભાગે કરેલી આગાહી, જાણો કયા મહિનામાં પડી શકે છે વરસાદ.

Published on: 6:06 pm, Tue, 1 June 21

દેશમાં વરસાદી મોસમ શરૂ થઇ ગયા છે. તેવામાં ભારતમાં ચોમાસાને લઈને આવો મન ખાતાએ કરી મોટી આગાહી. જૂન થીસપ્ટેમ્બર મહિના સુધીમાં ૯૬થી ૧૦૪ ટકા જેટલો વરસાદ પડી શકે તેવી સંભાવના. આ ઉપરાંત ઉત્તર ભારતમાં 92-108 ટકા વરસાદ પડવાની સંભાવના.

દક્ષિણ ભારતમાં 93-107 ટકા વરસાદ ની સંભાવના, ઉત્તર-પૂર્વ ભારતમાં 95% સૌથી ઓછા વરસાદ અને મધ્યભારતમાં 106% જેટલો વરસાદ હશે તેવી સંભાવના છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે વરસાદનું આગમન થઇ શકે છે.

અને કેરળમાં 3 જૂના થી ચોમાસાનું આગમન થઇ જશે. ગુજરાતમાં આગામી ચાર દિવસોમા વાદળછાયુ વાતાવરણ રહેશે. તાવ-તે અને યાસ વાવાઝોડાના કારણે આ વર્ષે દેશમાં વરસાદનું પ્રમાણ વધુ રહેશે.

મધ્ય પ્રદેશ, યુપી, દિલ્હી સહિત અનેક રાજ્યોમાં મે મહિનામાં વરસાદ વધુ પડશે. અને વાદળછાયા વાતાવરણના કારણે બફારો અને તાપમાન 40 ડિગ્રીથી નીચું રહેશે.

આજનું તાપમાન સામાન્યથી ચાર ડિગ્રી ઓછું રહીને 25 ડિગ્રી નોંધાયું છે. 27 મેં થી ૩૧ મેં સુધીમાં કેરળમાં વરસાદ થશે. અને સામાન્ય રીતે વરસાદનું આગમન 1 જો હોય છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ વર્ષે સામાન્ય વરસાદ રહેવાનું અનુમાન છે. તે ખેડૂતો માટે સારા સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "હવામાન વિભાગે કરેલી આગાહી, જાણો કયા મહિનામાં પડી શકે છે વરસાદ."

Leave a comment

Your email address will not be published.


*