સતત 15 મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ શું થયો ઘટાડો ? જાણો આજના પેટ્રોલ ડીઝલ ના ભાવ.

128

આજે પણ તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઇ પ્રકારનો ફેરફાર કર્યો નથી. આ સતત 15 મો દિવસ છે જ્યારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ફૂડ મોંઘું થયા પછી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો.

જોકે ફૂડ ઓઈલ ના સસ્તું થયા પછી પેટ્રોલ અને ડીઝલના ભાવ ત્રણ હપ્તામાં ઘટાડવામાં પણ આવ્યા હતા.તમે એસએમએસ દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો.

પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ સવારે 6:00 અપડેટ કરવામાં આવે છે.ઇન્ડિયન ઓઇલ ની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારે શહેરનો કોડ ટાઈપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે.

માર્ચમાં પેટ્રોલ અને ડિઝલનાં ભાવમાં ત્રણ વખત ઘટાડો કરાયો હતો. આ કાપ બાદ પેટ્રોલ માત્ર 61 પૈસા અને ડીઝલ 60 પૈસા પ્રતિ લિટર સસ્તું થયું છે.

ફેબ્રુઆરી મહિના દરમ્યાન પેટ્રોલના ભાવમાં 16 હપ્તા દ્વારા વધારો કરવામાં આવ્યો હતો. 4.74 રૂપિયામાં તો ડીઝલ ની 4.52 રૂપિયા મોંઘુ થયું હતું. દિલ્હીમાં ડીઝલની કિંમત 80.87 અને પેટ્રોલની કિંમત 90.56 રૂપિયા છે.

મુંબઈમાં ડીઝલની કિંમત 87.96 અને પેટ્રોલની કિંમત 93.98 રૂપિયા છે. અમદાવાદમાં ડીઝલની કિંમત 87.11 અને પેટ્રોલની કિંમત 87.72 રૂપિયા છે જ્યારે સુરતમાં ડીઝલની કિંમત 87.39 અને પેટ્રોલની કિંમત 87.94 રૂપિયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!