ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે તેવામાં ગઈકાલે રાજ્યમાં ૬ હજારથી પણ વધારે કેસ નોંધાયા હતા તેના કારણ ગુજરાત રાજ્ય ની રૂપાણી સરકાર ખૂબ જ મજા આવી હતી. તેવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધોરણ 10 થી 12 ના વિદ્યાર્થીઓ પરીક્ષા સમયસર લેવાય તેવો દાવો કર્યો હતો.
પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણી ધોરણ ૧ થી ૯ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અંગે કહ્યું કે સરકાર આ બાબત પર ચર્ચા વિચારણા કરશે.મુખ્યમંત્રી વિજય રૂપાણી કહ્યું હતું કે કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને.
ધોરણ 1 થી 9 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અંગે વિગતવાર સુચના આપવામાં આવશે.જેમાં અત્યાર સુધીમાં કુલ 82,37,367 લોકોએ કોરોનાવાયરસ નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
અને 11,12,678 લોકોને કોરોના ની રસી આપવામાં આવ્યો છે. રાજ્યમાં કુલ 93 લાખ લોકોએ કોરોના ની રસીનો ડોઝ લીધો છે. અને હજુ પણ રાજ્યમાં રસીકરણ શરૂ છે રસિક કારણે ઘણા લોકોને આડઅસર પણ થઈ છે.
રસી નો પ્રથમ ડોઝ લીધા બાદ પણ ઘણા લોકોને કોરોના પોઝિટિવ પણ આવ્યો છે.રાજ્યમાં કોરોના થી મૃત્યુ નું પ્રમાણ જોઇએ તો અમદાવાદમાં 20, સુરતમાં 18, વડોદરામાં 7, રાજકોટમાં 6.
ભરૂચમાં 1, બોટાદમાં 1, સાબરકાંઠામાં 1 અને સુરતમાં એક કુલ 55 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં કુલ વસ્તીનો આંકડો 4855 પહોંચ્યો છે.
કેસની વાત કરીએ તો અમદાવાદમાં 1907, સુરતમાં 1174, રાજકોટમાં 503, વડોદરામાં 261, જામનગરમાં 184, મહેસાણામાં 136 ગઈકાલે રાજ્યમાં કેટલા કેસ નોંધાયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment