જાણો શું છે તમારા શહેર નો આજનો પેટ્રોલ-ડીઝલનો ભાવ, આ રીતે ચેક કરવો ઘરે બેઠા…

Published on: 9:00 am, Thu, 5 August 21

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે જીવન જરૂરિયાતની વસ્તુઓ ના ભાવ આસમાને સપાટીએ પહોંચ્યા છે અને સાથે અનેક રાજ્યોમાં પેટ્રોલનો ભાવ પણ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. ત્યારે છેલ્લા કેટલા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.

સામાન્ય જનતાને છેલ્લા થોડાક સમયથી રાહત મળી છે. આ ઉપરાંત ઘણા શહેરોમાં તો પેટ્રોલનો ભાવ 110 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયો છે. મળતી માહિતી અનુસાર આજરોજ દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 101.84 રૂપિયા છે.

જ્યારે આજે દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 101.85 રૂપિયા, મુંબઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 107.83 રૂપિયા, ચેન્નઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 102.49 રૂપિયા, કોલકત્તામાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 102.08 રૂપિયા.

બેંગ્લોરમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 105.25 રૂપિયા, જયપુરમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 108.71 રૂપિયા, હૈદરાબાદમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 105.83 રૂપિયા, અમદાવાદમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 98.40 રૂપિયા નોંધાયો છે.

ત્યારે આજે દિલ્હીમાં પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 89.87 રૂપિયા, મુંબઈમાં પ્રતિ લિટર ડીઝલનો ભાવ 97.45 રૂપિયા, ચેન્નઈમાં પ્રતિ લિટર ડીઝલનો ભાવ 94.39 રૂપિયા, કોલકાતામાં પ્રતિ લિટર ડીઝલનો ભાવ 93.02 રૂપિયા.

અમદાવાદમાં પ્રતિ લિટર ડીઝલનો ભાવ 97.09 રૂપિયા, પટનામાં પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 95.51 રૂપિયા, જયપુરમાં લિટર ડીઝલનો ભાવ 99.02 રૂપિયા, હૈદરાબાદમાં પ્રતિ લિટર ડીઝલનો ભાવ 97.96 રૂપિયા નોંધાયો છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે અને 6 વાગ્યા બાદ પેટ્રોલ અને ડીઝલ નો નવો ભાવ લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ડીલર કમિશન, એકસાઇઝ ડયૂટી અને અન્ય ખર્ચાઓ ઉમેરીને લગભગ પેટ્રોલ ડીઝલનો ભાવ બમણા થઈ જાય છે. પેટ્રોલ+ડીઝલનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવ પરથી નક્કી થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "જાણો શું છે તમારા શહેર નો આજનો પેટ્રોલ-ડીઝલનો ભાવ, આ રીતે ચેક કરવો ઘરે બેઠા…"

Leave a comment

Your email address will not be published.


*