કોરોના ને લઈને ગુજરાત માટે આવ્યા રાહતના સમાચાર,જાણો

138

આજરોજ ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણના 741 નવા કોરોના ના કેસ નોંધાયા છે અને આ સાથે રાહત ના સમાચાર એ છે કે રિકવરી રેટ ઉત્તરોત્તર ઘટી રહો છે.જોકે ગુજરાત રાજ્યમાં કોરોના થતાં ટેસ્ટ ની સંખ્યા પણ ઘટાડવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં એક્ટિવ કેસ ઘટયા છે સાથે મહાનગરોમાં પણ કોરોના ના કેસ 200 ઓછો નોંધાયા છે.ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં 246,512 દર્દીઓ નોંધાય ચુક્યા છે.

ગુજરાત રાજ્યમાં કોરોના થી સાજા થવાનો દર 94.41 ટકા થયો છે.તો ગુજરાતમાં આજે 52,980 ટેસ્ટ કરવામાં આવ્યા છે.જેથી અત્યાર સુધી માં ફૂલ 97,59,280 ટેસ્ટ કરવામાં આવ્યા છે.જોકે પહેલા કરતાં કોરોના ટેસ્ટ ની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે.

ગુજરાત રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર રાજ્યમાં આજરોજ 922 દર્દીઓ સાજા થયા છે અને અત્યાર સુધી.

2,32,722 દર્દીઓ સાજા થયા છે તો હાલ 9477 એક્ટિવ કેસ છે જેમાંથી 62 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!