કપાસ, મગફળી, ડુંગળી સહિત જાણો તમારા પાકનો સૌથી ઊંચો ભાવ, ભાવ જાણીને વેંચાણ કરો.

148

આજરોજ ગુરૂવારના રોજ ભાવનગર, વિસનગર, રાજકોટ અને મહેસાણા માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ આપ્યા છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડ ની વાત કરવામાં આવે તો ભાવનગરમાં જીરુ અને સફેદ તલ ના ભાવ સારા જોવા મળ્યા હતા.

લાલ ડુંગળી 80 થી 165,કપાસ 1070 થી 1323,તુવેર 1200 થી 1210,એરંડા 761 થી 891,ચણા 880 થી 969, રાય ના 790 થી 925 જોવા મળ્યા હતા.

વિસનગર માર્કેટિંગ યાર્ડ ની વાત કરીએ તો વિસનગર ના બજાર ભાવ માં વરીયાળી અને અજમાના ભાવ સારા જોવા મળ્યા હતા. વિસનગરમાં વરીયાળી ના ભાવ મણે 3300 સુધી બોલાયા હતા.

અને અજમાના ભાવ મણે 1925 બોલાયા હતા.બાજરી 200 થી 251,રાયડો 990 થી 1211,ચણા 860 થી 954,એરંડો 921 થી 972,વરિયાળી 1200 થી 3300,કપાસ 800 થી 1385 જોવા મળ્યો હતો.

રાજકોટ માર્કેટિંગ યાર્ડ સોયાબીન 1180 થી 1210,કાળા તલ 1451 થી 2520,ધાણા 1110 થી 1480,મરચા સૂકા 1700 થી 2600,વરિયાળી 1050 થી 1405.

મકાઈ 265 થી 310,તુવેર 1088 જોવા મળ્યા હતા. મહેસાણા માર્કેટિંગ યાર્ડ માં મેથી 930 થી 1195,સુવા 1070 થી 1150 જોવા મળ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!