પેટાચૂંટણીના પરિણામ પહેલા પ્રદેશ ભાજપ માંથી આવ્યા મોટા સમાચાર, જાણો

Published on: 6:51 pm, Mon, 9 November 20

પ્રદેશ ભાજપ સંગઠનમાં નવી નિમણૂક પર હાઈ કમાન્ડ મહોર લગાવી છે.ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન નું નવું માળખું જાહેર કરી દેવામાં આવ્યું છે. ભાજપના નવા સંગઠનમાં અનુભવી નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે.ભારતીય જનતા પાર્ટી દ્વારા સત્તાવાર નામોની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ભાજપમાં નવા સંગઠનની માળખાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે 39 જિલ્લા પ્રમુખ અને મનપા શહેર પ્રમુખના નામ જાહેર કરવામાં આવ્યા છે.

રાજકોટ શહેર – કમલેશ મીરાણી
રાજકોટ જિલ્લા – મનસુખ ખાચરીયા
સુરત શહેર – નિરંજન ઝાંઝમેરા
સુરત જિલ્લા – સંદિપ દેસાઈ
જામનગર શહેર – વિમલ કગથરા
જામનગર જિલ્લા – રમેશ મુંગરા
ભાવનગર શહેર રાજીવ પંડ્યા
ભાવનગર જિલ્લા – મુકેશ લંગલિયા
જૂનાગઢ શહેર – પુનિત શર્મા
જૂનાગઢ જિલ્લા – કિરીટ પટેલ
વડોદરા શહેર – ડૉ. વિજય શાહ
વડોદરા જિલ્લા – અશ્વિન પટેલ

અમદાવાદ જિલ્લા – હર્ષદગીરી ગોસાઈ
ગાંધીનગર શહેર – રુચિર ભટ્ટ
ગીર સોમનાથ – માનસિંહ પરમાર
પોરબંદર – કિરીટ મોઢવાડિયા
દાહોદ – શંકર અમલીયાર
આનંદ – વિપુલ પટેલ
અમરેલી – કૌશિક વેકરીયા
પાટણ – દશરથજી ઠાકોર
વલસાડ – હેમત કંસારા
છોટાઉદેપુર – રશ્મિકાંત વસાવા
પંચમહાલ – અશ્વિન પટેલ
સાબરકાંઠા – જેડી પટેલ
અરવલ્લી – રાજેન્દ્ર ચૌધરી
બોટાદ – ભીખુ વાઘેલા

ડાંગ – દશરથભાઈ પવાર
નવસારી – ભુરાભાઈ શાહ
મહીસાગર – દશરથ બારીયા
ખેડા – અર્જુન ચૌહાણ
સુરેન્દ્રનગર – જગદીશ દલવાડી
ભરૂચ – મારુતિ સિંહ અટોદરિયા
નર્મદા – ઘનશ્યામ પટેલ
દ્વારકા – ખીમા ભાઈ જોગલ
તાપી – જયરામ ગામીત
મોરબી – દુર્લભજી દેઠરીયા
બનાસકાંઠા – ગુમાનસિંહ ચૌહાણ
કચ્છ – કેશુભાઈ પટેલ
મહેસાણા જશુભાઇ પટેલ

નોંધ : આપણે જણાવી દઈએ કે, ઉપર તમામ જિલ્લા અને નવા નિયુક્ત જિલ્લા પ્રમુખ ના નામ દર્શાવવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પેટાચૂંટણીના પરિણામ પહેલા પ્રદેશ ભાજપ માંથી આવ્યા મોટા સમાચાર, જાણો"

Leave a comment

Your email address will not be published.


*