ગુજરાત વિધાનસભા ની પેટાચૂંટણીના જાણો એક દિવસ અગાઉ મહત્વના સમાચાર.

Published on: 8:45 pm, Mon, 9 November 20

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી નું પરિણામ આવતીકાલે જાહેર થશે. સાત બેઠકો માટે 2-2 મતગણતરી મથકો જ્યારે લીબડી બેઠક માટે 3 મતગણતરી મથક રહશે.વિધાનસભા આઠ બેઠક દીઠ એક મત ગણતરી મથક પર બેલેટ પેપર ની ગણતરી થશે. આઠ વિધાનસભા માટે કુલ 97 ટેબલ પર મતગણતરી હાથ ધરાશે. આઠ બેઠક પૈકી 4 બેઠકની ગણતરી સ્થાનિક કક્ષાએ થશે.

જયારે બાકીની 4 બેઠક ની ગણતરી હેડ કવાટર પર થશે.ગુજરાત, ધારી,કપરાડા અને ડાંગ મત ગણતરી સ્થાનિક કક્ષાએ થશે. અબડાસા અને લીબડીનું કાઉન્ટિંગ જિલ્લા હેડ કવાર્ટર થશે. કરજણ અને મોરબી ની મતગણતરી પણ હેડ કવાર્ટર થશે. દરેક મતદાન મથક થર્મલ સ્કેનીગ,માસ્ક અને સોશીયલ ડિસ્ટન્સ થી મત ગણતરી થશે.

સોશીયલ ડિસ્ટન્સ ના કારણે અને મુશ્કેલી ન પડે માટે મોનીટર ડિસ્પ્લે મુકાશે. દરેક મતદાન ગણતરી સેન્ટર પર મેડિકલ ટીમ ઉપલ્બધ હસે. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં.

કોંગ્રેસ અને ભાજપ એકબીજાને સમાન ટક્કર આપી રહ્યા છે. આવતી કાલે ફાઇનલ થઇ જશે કે કોણે મેળવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત વિધાનસભા ની પેટાચૂંટણીના જાણો એક દિવસ અગાઉ મહત્વના સમાચાર."

Leave a comment

Your email address will not be published.


*