ખેડૂતોને રાહત મળે તેવી આગાહી..! આખરે ગરમી વચ્ચે વરસાદને લઈને કરી પરેશ ગોસ્વામીએ મોટી આગાહી…

ગુજરાત રાજ્યમાં માવઠું અને ગરમીના રાઉન્ડ જોવા મળ્યા બાદ હવે આગામી સમયમાં ગરમી વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે અવારનવાર આગાહી કરતા પરેશ ગોસ્વામી ગરમી પડવાની તો સંભાવના કરી છે

સાથે સાથે 23 એપ્રિલથી રાજ્યમાં ઊંચું તાપમાન જશે અને આ સાથે આ જ મહિનામાં હળવામાં આવતા થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે પરંતુ સાથે આપણે આખરી ગરમી સહન કરવી પડશે.પરેશ ગોસ્વામી જણાવે છે

કે આજથી મતલબ કે 23 એપ્રિલથી તાપમાન ઊંચું જવાની સંભાવના છે અને ફરી એકવાર 25મી એપ્રિલથી 40 ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળી શકે છે અને સાથે સાથે મહિનાના અંતનો સમય મતલબ કે 25 થી 27 એપ્રિલ સુધી રાજ્યમાં આખરી ગરમીનો અહેસાસ થશે

તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે અને 26 થી 30 એપ્રિલના સમયમાં ઘાટા વાદળો અથવા અમુક જગ્યાએ છૂટાછવાયો વરસાદ અથવા મોટા માવઠા કે ઝાપટા વરસાદની શક્યતાઓ નથી. જો ઝાપટા પડશે તો પણ ખેડૂતને નુકસાન નહીં થાય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

 

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*