બાપ રે બાપ..! ભુક્કા બોલાવતી ગરમી વચ્ચે આવી પડી આસમાની આફત… જુઓ કેમેરામાં કેદ થયેલા LIVE દ્રશ્યો…

મિત્રો તમને જણાવી દે કે બે ત્રણ દિવસ પહેલા ગુજરાત રાજ્યમાં અચાનક જ વાતાવરણમાં મોટો પલટો આવ્યો હતો. ભર ઉનાળામાં રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું હતું. ઉનાળાની ઋતુમાં પણ આકાશમાં વીજળીના કડાકા ભડાકા જોવા મળ્યા હતા અને આવી પરિસ્થિતિમાં વીજળી પડે ત્યારે ઘણા લોકો ડરી જાય છે.

જ્યારે કેટલાક લોકો તો આવા વાતાવરણમાં ખૂબ જ શતક રહે છે અને ઘરની બહાર નીકળતા પહેલા 100 વખત વિચારે છે. મિત્રો આકાશમાંથી જ્યારે વીજળી પડે ત્યારે તે દ્રશ્યો ખૂબ જ ભયંકર હોય છે. ત્યારે હાલમાં આકાશી વીજળી પડવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ દ્રશ્યો જોઈને સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાનો વિડીયો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે સુરત શહેરના અમરોલીના કોસાડ ગામ સ્થિત ટાંકી ફળિયા પાસે તાડના ઝાડ ઉપર જોરદાર વીજળીનો કડાકો પડ્યો હતો.

વીજળીનો કડાકો પડતા જ સ્થાનિક લોકોની નજરની સામે જ તાડનું ઝાડ સળગી ગયું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ ફાયર વિભાગની ટીમને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. વિભાગની ટીમે ઝાડ પર લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

કહેવામાં આવી રહ્યું છે કે આજથી બે ત્રણ દિવસ પહેલા સુરતમાં અચાનક જ જ્યારે વાતાવરણમાં પલટો આવ્યો ત્યારે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન આ ઘટના બની હતી. વીજળી પડ્યા બાદ સળગતા ઝાડનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મળ્યા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને આ લોકો તો વીડિયો જોઈને ખૂબ જ ડરી ગયા છે. સ્થાનિક લોકોના જણાવ્યા બાદ ફાયર વિભાગની ટીમ યોગ્ય સમયે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઝાડ પર લાગેલી આગ પર કાબુ મેળવી લીધો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*