પિયરીયાઓની સામે સસરાએ વહુ સાથે કર્યું એવું કે…વીડિયો જોઈને તમારો પણ બાટલો ફાટી જશે…

Published on: 1:48 pm, Sun, 21 August 22

મિત્રો તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. નોઈડા થી આ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં સસરા પિરિયાની સામે વહુની ધુલાઈ કરે છે.

સમગ્ર ઘટના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજ માં તમે જોઈ શકો છો કે, મહિલા અને તેના વચ્ચે કોઈ વાતને લઈને દલીલો થઈ રહે છે. ત્યારબાદ થોડાક સમય પછી રૂમની અંદર વધુ બે મહિલાઓ હાજર થાય છે. વિવાદ આટલો વધી ગયો કે સસરાએ તેની પુત્રવધુની ધુલાઈ કરી હતી.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, 2018માં લગ્ન બાદ મહિલા તેના પતિ સાથે નોઈડા શિફ્ટ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર મહિલાના લગ્ન વિવેકકુમાર નામના યુવક સાથે થયા હતા. વિવેકકુમાર બિહારના મુઝફ્ફરપુરનો રહેવાસી છે.

લગ્ન બાદ તે પોતાની પત્ની સાથે નોઈડામાં રહેવા લાગ્યો હતો. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટનાને લઈને મહિલાનો આરોપ છે કે, તે છેલ્લા ચાર વર્ષથી ઘરેલુ વિવાદોનો સામનો કરી રહી છે. મહિલાનું કહેવું છે કે તેના લગ્ન થઈ ગયા બાદ તેનો પતિ, સસરા અને દેહેર તેની સતત ધુલાઈ કરતા હતા.

મળતી માહિતી અનુસાર આ ઘટના 10 ઓગસ્ટના રોજ બની હતી. પીડીતા સ્મિતિ પર તેના સસરાએ પ્રહાર કર્યા હતા. આ ઘટના બની ત્યારે સ્મિતિની બહેન, તેનો ભાઈ અને માતા ઘરે હાજર હતા. આ ઘટનામાં સ્મિતિના પરિવારની સામે તેના સસરાએ તેની ધુલાઈ કરી હતી.

સમગ્ર ઘટના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આરોપી સાસરીયાઓ સામે ફરિયાદ નોંધ છે. મળતી માહિતી અનુસાર આ ઘટનાના ત્રણ આરોપીઓ ફરાર છે. પોલીસ સમગ્ર ઘટનાને લઈને તપાસ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પિયરીયાઓની સામે સસરાએ વહુ સાથે કર્યું એવું કે…વીડિયો જોઈને તમારો પણ બાટલો ફાટી જશે…"

Leave a comment

Your email address will not be published.


*