પિતા, પતિ અને ભાઈનું થયું નિધન: દીકરીઓના લગ્નમાં આખા ગામના લોકોએ મળીને કંઈક એવું કામ કર્યું કે… ઘટના સાંભળીને તમે પણ રડી પડશો…

રાજસ્થાનમાંથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં નાગોરમાં ત્રણ મામાઓએ પોતાની ભાણેજીના મામેરામાં કરોડો રૂપિયા ખર્ચ કર્યા હતા. અનોખી વાત તો એ છે કે હનુમાન ગઢ જિલ્લામાં નેથરાણા ગામમાં મીરા નો ભાઈ ન હોવાને કારણે સમગ્ર ગામ તેનું ભાઈ બન્યા અને પછી બે ભાણેજીઓનું મામેરુ ભર્યું. ગામ તરફથી દીકરીઓના મામેરામાં આશરે દસ લાખ રૂપિયા આપવામાં આવ્યા.

हनुमानगढ़-नेठराना : इसीलिए कहते हैं,गाँव राम होता है, नरसी के भात के बाद,  मीरा की पुकार सुनी है - Janmanas Shekhawati

જિલ્લાના નેતથરાણામાં રહેનારી મીરાના લગ્ન હરિયાણા ના ફતેહબાદ જિલ્લામાં રહેતા વ્યક્તિ સાથે થયા હતા. લગ્ન બાદ મીરાની બે દીકરીઓ અને એક પુત્ર થયો, પરંતુ થોડા વર્ષો બાદ નેતથરાણામાં રહેતી મીરાના પિતા જોરારામ બેનીવાલા અને ભાઈ સંતલાલનું મોત થઈ ગયું.

ત્યારબાદ મીરાના પતિ મહાવીર માચારાનું પણ મોત થયું હતું તેવામાં તે પોતાના સંતાનો સાથે એકલી થઈ ગઈ. બે દીકરીઓ સોનું અને મીનોના લગ્ન નક્કી થયા બાદ જ્યારે મીરાં પોતાના પિયર જઈને મામેરુ નિભાવવાની રસમ કરવાની આવી ત્યારે કોઈ જીવંત ન હતું. ઘરને તિલક લગાવી પાછી આવી ગઈ, મીરાના માવતર માં કોઈ જીવિત નથી તેથી તેને એવું હતું કે તેની દીકરીઓના લગ્નમાં માવતર થી કોઈ નહીં આવે.

यहां पूरा गांव बना 'श्री कृष्ण':मीरा का भरा हरनंदी जैसा भात, पांच घंटे तो  भातियों को टीका करने में लग गए... - Villagers Gave Bhaat Like Harnandi To  Meera In Fatehabad Of

પરંતુ જ્યારે ગામવાળા ને મીરા ના આ દુઃખ વિશે માહિતી મળી તો સમગ્ર ગામ મામેરુ ભરવા પહોંચ્યું. સમગ્ર ગામની મહિલાઓ, પુરુષો અને બાળકો ઢોલ નગારાની સાથે મીરાના ઘરમાં મામેરુ ભરવાની રસમ પૂરી કરવા પહોંચી ગયા. માવતરમાંથી આવેલા લોકોને જોઈ મીરા હર્ષના આંસુએ રડી પડી, આ લોકોએ તમામ રસમો નિભાવી છે.

પિયરથી કોઈની આવવાની આશા ન હતી પરંતુ ગામવાળાઓનો આ પ્રેમ જોઈને મીરા રડી પડી હતી. આ મામેરામાં મીરાંને સાત લાખ રૂપિયા રોકડા, ત્રણ લાખના ઘરેણા અને લાખો રૂપિયાના કપડા ભેટમાં મળ્યા. સાથે જ લગ્નનો ખર્ચ ઉઠાવવાની પણ વાત કરવામાં આવી, ગામના લોકોનું કહેવું છે કે નરસિંહનું મામેરુ શ્રી કૃષ્ણએ ભર્યું હતું તેમ હવે મીરાના મામેરાની ચર્ચા દેશ-વિદેશમાં થશે.

તમામ લોકોને તિલક કરી સ્વાગત કરવામાં આશરે પાંચ કલાકનો સમય લાગી ગયો હતો. ગાડીઓના સમૂહને જોઈને એ ગામના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. મામેરુ ભરવા પહોંચેલા લોકોએ કહ્યું કે માત્ર આપણા ગામની દીકરી નહીં પરંતુ મહારાજ શ્રી ૧૦૦૮ નિકૂદાસન શિષ્ય લાલ મહારાજ ની બેનનું મામેરુ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*