આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટના સાંભળીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે. મળતી માહિતી અનુસાર રતલામના મહુ નીમચ રોડ પર સ્થિત ઓવરબ્રિજ પર શુક્રવારના રોજ સાંજે એક દર્દના અકસ્માતની ઘટના બની હતી.
આ ગંભીર અકસ્માતની ઘટનામાં એક પિતા અને પુત્રીનું મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ થવાઈ ગયો હતો. ગંભીર અકસ્માતની ઘટનાના કારણે એક હસતો ખેલતો પરિવાર વિખાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ઓમવીર પ્રજાપતિ અને તેમની 8 વર્ષની દીકરી યુક્તિનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.
મળતી માહિતી અનુસાર ઓમવીર પ્રજાપતિ પોતાના પિતાને આરામ કરવાનું કહીને પોતાની દીકરી સાથે પોતાની પત્નીને ઓફિસ લેવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન ઘરથી થોડીક દૂર આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટનામાં ઓમવીર પ્રજાપતિ અને તેમની દીકરીનું કરણ મૃત્યુ નીપજ્યું છે.
શુક્રવારના રોજ સાંજે બનેલી આ ગંભીર અકસ્માતની ઘટનાના કારણે એક હસતું ખેલતું પરિવાર વિખરાઈ ગયું છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો ઓમવીર પ્રજાપતિ મંગલમ શહેરમાં રહેતો હતો. મળતી માહિતી અનુસાર ઓમવીર બજારમાં અનાજનો વેપાર કરતો હતો. ઓમ વીર પ્રજાપતિ ની પત્ની સોનલ પ્રજાપતિ ટપાલ વિભાગમાં નોકરી કરે છે.
શુક્રવારના રોજ સાંજના સમયે ઓમ વીર પ્રજાપતિ તેની આઠ વર્ષની દીકરી યુક્તિ સાથે તેની પત્નીને ઓફિસથી લેવા માટે ઘરેથી નીકળ્યો હતો. પ્રતાપ નગર બ્રિજ પર સર્જાયેલા અકસ્માતમાં પિતા અને દીકરીનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ ગંભીર અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.
આ સમગ્ર ઘટનાની જાણ થતા મૃતકના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. પિતા અને દીકરીના મૃતદેહને તાત્કાલિક હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. સમગ્ર ગંભીર અકસ્માતની ઘટના ટ્રકના ટક્કરના કારણે બની હતી. ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment