ચરબી ઓગાળવાનો રામબાણ ઉપાય… રાત્રે આ 3 વસ્તુ પાણીમાં ભેળવીને પી લો… બરફની જેમ ઓગળી જશે શરીરની ચરબી…

મિત્રો હાલના સમયમાં તો લોકો ઘરનું ખાવાની જગ્યાએ બહારનું ખાવાનું વધારે પસંદ કરે છે. સતત બહારનું ખાવાના કારણે લોકોને મોટાપાની સમસ્યા થવા લાગી છે. તમે ઘણા એવા જાડા લોકોને જોયા હશે જેવું પોતાનું વજન ઘટાડવા માટે ઘણા પ્રયત્નો કરતા હોય છે, પરંતુ તેમનું વજન ઘટતું ન હોય.

એટલું જ નહીં પરંતુ વધુ વજનના કારણે ધીમે ધીમે શરીર પણ ખરાબ દેખાવા લાગે છે અને વધારે વજન શરીરમાં ઘણી બધી બીમારીને પણ આમંત્રણ આપે છે. આવી બધી પરિસ્થિતિ વચ્ચે અમે તમારી સામે વજન ઘટાડવાનો એક રામબાણ ઉપાય લઈને આવ્યા છીએ.

તમે ઘણા લોકોને જોયા હશે જેવો વજન ઘટાડવા માટે મોંઘી મોંઘી દવા લેતા હોય છે. પરંતુ મોંઘી દવાઓ ઘણી વખત તેમના શરીરને નુકસાનકારક સાબિત થતી હોય છે. ત્યારે આજે અમે તમને વજન ઘટાડવાની એક ખૂબ જ સરળ ટિપ્સ આપવાના છીએ. જો તમે આ ટિપ્સને સરખી રીતે ફોલો કરશો તો તમારું વજન પણ ઘટી જશે.

વજન ઘટાડવા માટે તમારે દરરોજ રાત્રે એક ખાસ પ્રકારના જ્યુસ બનાવીને પીવાનું રહેશે. આ જ્યુસ પીવાથી તમારી શરીરની અનેક બીમારીઓ દૂર થઈ જશે. આ જ્યુસ તમારું વજન ઘટાડશે આ ઉપરાંત કબજિયાત, ગેસ જેવી તકલીફ પણ દૂર કરશે. તો ચાલો જાણીએ જ્યુસ કેવી રીતે બનાવવાનું.

જ્યુસ બનાવવાની વાત કરીએ તો, એક ગ્લાસ જ્યુસ બનાવવા માટે તમારે બે કાકડી, એક આદુ નો કટકો, ચારથી પાંચ ફુદીનાના પાન, બે ચમચી ખાંડ અને સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું, ઉપરાંત એક ચમચી શેકેલું જેવું અને બે ચમચી લીંબુનો રસ લેવાનો રહેશે. આ દરેક સામગ્રીને તમારે બરોબર પીસી લેવાની રહેશે.

ત્યારબાદ એક ગ્લાસમાં પાણી લેવાનું રહેશે અને પીસેલી સમગ્ર સામગ્રી તેમાં નાખવાની રહેશે. પછી તમે તેમાં મધ પણ ઉમેરી શકો છો. ત્યારબાદ ઘડીક વાર તમામ મિશ્રણને હલાવવાનું અને થોડીક વાર બાદ મિશ્રણને ગાળીને એક અલગ ગ્લાસમાં લઈ લેવાનું. પછી દરરોજ રાત્રે આ જ્યુસનું સેવન કરવાનું રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*