કૃષિ કાયદાની વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ સરકારને આપી આ મોટી ચેતવણી, કહ્યું કે જો 19 ડિસેમ્બર સુધી માં નહિ માનો તો…

Published on: 10:00 am, Sun, 13 December 20

ખેડૂત આંદોલન છેલ્લા 18 દિવસથી ચાલી રહ્યું છે ત્યારે ખેડૂતોએ સરકારને ચેતવણી આપતા કહ્યું કે જો તેઓ ડિસેમ્બર સુધીમાં નહીં માને તો તેઓ ખેડૂત ઉપવાસ શરૂ કરશે. આ સાથે જ આજ સવારે અગિયાર વાગ્યાથી રાજસ્થાન શાહજહાંપુરમાં થી ટેકટર માર્ચ કરશે અને જયપુર દિલ્હી સડકને પણ બ્લોક કરશે. દિલ્હી સરહદ પર એકઠા થઈને પોતાની માંગ પર અડગ રહેલા.

ખેડૂતો કોઈપણ રીતે માનવા તૈયાર નથી. તેઓએ સરકારને ઉપવાસની પણ ચેતવણી આપી દીધી છે.ખેડૂત દ્વારા સરકારને 19 ડિસેમ્બર નું અલ્ટીમેટમ આપ્યું છે અને એક તરફ સરકાર સંગઠનથી કાયદામાં કરાયેલા સંશોધનને માનવાની અપીલ કરી રહી છે.

પોલીસને પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને મોટા હાઈવે અને અન્ય સડક બ્લોક કરવાથી રોકવાનું કહેવામાં આવ્યું છે.કૃષિ કાયદાની વિરોધમાં આંદોલન કરી રહેલા.

અને ખેડૂતોને નિયંત્રિત કરવા માટે મોટી સંખ્યામાં પોલીસ બળ તેનાત કરાયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!