કૃષિ કાયદો રદ કરવાની માંગ સાથે પંજાબ અને હરિયાણા સહિત દેશભરના ખેડૂતો એ દિલ્હી રાજસ્થાન બોર્ડર પર પડાવ નાખ્યો છે.છ બેઠકોના અંતે પણ ખેડૂતો કેન્દ્ર સરકારની વાત માનવા તૈયાર નથી જેના કારણે આંદોલન ઉગ્ર થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.દિલ્લી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલન થી ગુજરાતના ખેડૂતો વાક્ય થાય તે માટે આંદોલનકારીઓ ખેડૂતોએ સોશિયલ મીડિયાનો સહારો લીધો છે.ભારે ઠંડીમાં ગુજરાતી 500 થી વધુ ખેડૂતો દિલ્હી બોર્ડર પર પહોંચ્યા છે.
ધરણાના સહિતના અન્ય કાર્યક્રમો યોજીને આંદોલનને સમર્થન આપી રહ્યા છે. ગઈકાલે 80 ખેડૂતો દિલ્હી પહોંચ્યા જેમાં માલધારી બહેનોનો પણ સમાવેશ કરી રહ્યો છે. દિલ્લી બોર્ડર થી ખેડૂત નેતાઓએ જણાવ્યું કે,ગુજરાતમાંથી વધુને વધુ ખેડૂત આંદોલનમાં સક્રિય બને તે માટે આયોજન કરવામાં આવ્યું છે.ખેડૂત સંગઠનને જિલ્લા તાલુકા ની જવાબદારી સોંપવામાં આવી છે.
આંદોલન સ્થળે પણ વિવિધ રાજ્યના ખેડૂતો લેપટોપ,ટેબલેટ સજ્જ છે અને વોટ્સ ગ્રૂપ ફેસબૂક,ટ્વીટર ઉપરાંત જૂના થી આંદોલનથી રજેરજની વિગતોથી વાકેફ કરાય છે.આંદોલન સ્થળેથી જૂને ઉપરાંત facebook લાઈક કરી ગુજરાતના ખેડૂતો સાથે સંપર્ક રાષ્ટ્રીય આંદોલન સ્થળે સુદ થઈ રહ્યું છે.
અને કેવું મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે ઉપરાંત ગુજરાતના ખેડૂતો કેવા કાર્યક્રમ કરી વિરોધ કરી રહ્યા છે આ બધી બાબતોની ઓનલાઇન જાણકારી આપવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment