ખેડૂત આગેવાન બાબુભાઈ પટેલનું નિધન..! ખેતરમાં કામ કરતી વખતે અચાનક તેમની સાથે કાંઈક એવું બન્યું કે, આખું પરિવાર દોડતું થઈ ગયું…

અમુક વખત એવી ઘટનાઓ બનતી હોય છે. જેના કારણે ચારે બાજુમાં તમને છવાઈ જતો હોય છે. ત્યારે હાલમાં અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ઉમેદપુર ગામમાં શોકનો માહોલ ખોવાઈ ગયો છે. આ દુઃખદ ઘટના વિશે વાત કરીએ તો, ખેડૂત આગેવાન બાબુભાઈ પટેલનું અચાનક જ મોત થતાં આખા ગામમાં તમે છવાઈ ગયો છે.

બાબુભાઈ ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે એવી દુઃખદ ઘટના બની કે તેમનું નિધન થયું હતું. ચાલો આજ સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, બાબુભાઈ પટેલ ગત 2 નવેમ્બરના રોજ પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક જ ખેતરમાં આવેલો એક ઝેરી કોબ્રા સાપ તેમના ઉપર પ્રહાર કરે છે.

સાપ કરડીયા બાદ બાબુભાઈ બૂમાબૂમ કરી હતી. બાબુભાઈ નો અવાજ સાંભળીને આસપાસના ખેતરમાં કામ કરતાં મજૂરો અને ખેડૂતો તાત્કાલિક તેમની પાસે દોડી આવ્યા હતા. ત્યાં સુધીમાં તો ઝેરી કોબ્રા સાપ દ્વારા બાબુભાઈ ઉપર ત્રણ વખત પ્રહાર કરવામાં આવ્યા હતા. જેના કારણે બાબુભાઈ બેભાન થઈ ગયા હતા.

ત્યારબાદ બાબુભાઈને સારવાર માટે તાત્કાલિક મોડાસાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટર હોય બાબુભાઈને બચાવવાની ઘણી બધી મહેનત કરી પરંતુ આખરે બાબુભાઈ બચી શક્યા નહીં.

બાબુભાઈ નું નિધન થતાં ચારે બાજુમાં તમે છવાઈ ગયો હતો. એક લાખ કરતા વધુ ના સારવાર ખર્ચા બાદ પણ બાબુભાઈ બચી શક્યા ન હતા. સમગ્ર ઘટનાને લઈને ડોક્ટરે જણાવ્યું કે કોબ્રા સાપનું ઝેર એટલું ખતરનાક હતું કે માત્ર બે મિનિટમાં બાબુભાઈના આખા શરીરમાં ઝેર ફેલાઈ ગયું હતું. જેના કારણે બાબુભાઈ નું રક્ત પાતળું થઈ ગયું હતું અને તેઓ કોમામાં જતા રહ્યા હતા.

ત્યારબાદ તેમનું નિધન થયું હતું. ખેડૂત બાબુભાઈ પટેલનું નિધન થતા જ પરિવાર અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટના બનતા જ ખેતરમાં કામ કરતા મજૂરોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. કોબ્રા સાપ ના ડરના કારણે ખેતરમાં કામ કરતાં મજૂરો પણ ચાલ્યા ગયા હતા. ગામના લોકોનું કહેવું છે કે અન્ય ખેડૂતનો વારો આવે તે પહેલા કોબ્રા સાપને પકડવા જરૂરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*