પ્રસિદ્ધ લોકડાયરા કલાકાર દેવાયત ખવડે અંબાણીને ટક્કર મારે તેવું બનાવ્યું ઘર, ઘરની અંદરની સુવિધાઓ જોઈ અક્કલ પણ નહીં કરે કામ, જુઓ વિડિયો

Published on: 2:44 pm, Mon, 24 October 22

ગુજરાતમાં ઘણા બધા ડાયરાના કલાકારો છે અને ગાયક કલાકારો છે જેને ગુજરાતની સંસ્કૃતિને દેશ વિદેશમાં નામના અપાવી છે અને હાલમાં મિત્રો આપને જણાવી દે કે ગુજરાતી કલાકારો નો સારો અને સુવર્ણ સમય ચાલી રહ્યો છે. ખૂબ જ મહેનત અને સંઘર્ષ કર્યા બાદ ઘણા બધા એવા કલાકારો છે કે જેઓ આજે દેશ-વિદેશમાં નામ બનાવી ચૂક્યા છે ત્યારે ડાયરાના એક એવા કલાકાર કે જેનું નામ સાંભળતા યુવાનોમાં જોશ આવી જાય છે.

દેવાયત ખવડનું નામ ગુજરાતમાં ખૂબ જ લોકોના મનમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે અને દેવાયત ખવડની વાત કરવામાં આવે તો જ્યારે તેનો ડાયરાનો કાર્યક્રમ હોય ત્યારે લોકોનું ઉભા થવાનું મન પણ થતું નથી અને તેના ડાયરામાં તેમનો અવાજ સાંભળવા માટે લાખોની સંખ્યામાં લોકો ઊંચી પડતા હોય છે અને દેવાયત ખવડ ખૂબ જ આલીશાન જિંદગી હાલમાં જીવી રહ્યા છે.

દેવાયત ખવડ એ થોડાક સમય પહેલા રાજકોટમાં એક નવું ઘર ખરીદો હતો અને તેના instagram એકાઉન્ટ પર તેનો વિડીયો પણ બનાવીને શેર કર્યો હતો. ઘરમાં વિડીયો અને ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ને તેમના ઘરની વાત કરવામાં આવે તો ખૂબ જ આલીશાન રીતે તૈયાર કરવામાં આવ્યું છે અને ઘરમાં મંદિર માટે અલગ જગ્યા રાખવામાં આવી છે.

અને મંદિર ઉપર પણ ખુબ જ સરસ મજાનો ઝુમ્મર લટકાવવામાં આવ્યું છે સાથે મિનિટ થિયેટર અને રજવાડી ઝૂલા ફૂલદાની અને ડિઝાઇનર વાળી ઘડિયાળ થી લઈને ઘરને ખૂબ જ અલગ રીતે બનાવવામાં આવ્યું છે. સાથે સાથે ફર્નિચર સીલીંગમાં સારામાં સારું વુડન સ્ટ્રક્ચર સાથે એલીડી લાઇટ ફીટ કરવામાં આવી છે અને શિવાજી મહારાજની મૂર્તિને ઘરમાં રાખીને ઘરનું વાતાવરણ કંઈક અલગ જ બનાવવામાં આવ્યું છે.

અને દેવાયતભાઈ ખવડના બંગલામાં કાચની બારી બારણાઓથી લઈને પંખાઓ પણ ખુબ જ સરસ મજાના છે અને હાલમાં તેઓએ જે રાજકોટમાં નવું ઘર ખરીદ્યું છે તે ઘરના ફોટાઓ અને વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે અને આ ઘરને જોઈને મિત્રો તમને પણ એમ થશે કે કાશ અમારે પણ આવું ઘર હોય.

પોતાના નવા ઘરના ફોટાઓ અને વિડિયો ની ઝાંખી બતાવતી ક્લિપ સોશિયલ મીડિયા ઉપર શેર કરી હતી. રાજકોટ ખાતે બનાવેલા દેવાયત ખવડ ના નવા બંગલાનો નજારો મિત્રો કોઈ રાજમહેલથી કમ નથી.મંદિર ઉપર પણ ઝુમ્મર તેમજ મિનિટ થિયેટર અને રજવાડી ઝુલાવો અને બેડ તેમજ ફૂલદાની લક્ઝરી અને ઘડિયાળ ઇન્ટરિયર ડિઝાઇનર

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પ્રસિદ્ધ લોકડાયરા કલાકાર દેવાયત ખવડે અંબાણીને ટક્કર મારે તેવું બનાવ્યું ઘર, ઘરની અંદરની સુવિધાઓ જોઈ અક્કલ પણ નહીં કરે કામ, જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*