22 જાન્યુઆરી 2024 ના રોજ ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા ખાતે ઉજવવામાં આવ્યો હતો જેમાં દેશના અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહ્યા હતા અને આ અનોખી ઘડીના સાક્ષી બન્યા હતા ત્યારે અયોધ્યા એરપોર્ટ પર તમામ લોકો 22 જાન્યુઆરીની વહેલી સવારથી જ પહોંચવા લાગ્યા હતા
જેમાં બોલીવુડ સુપરસ્ટાર અમીતાભ બચ્ચન અને તેમનું પરિવાર સાથે જેકી શ્રોફ ઉપરાંત ઘણા બધા બોલીવુડ સુપરસ્ટરો અને બિઝનેસમેનો અને ક્રિકેટરો આવ્યા હતા.આ તમામ મહેમાનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા બાદ પરત ફરતા જોવા મળ્યા હતા જ્યાં દરેક લોકોએ ખૂબ ભારે હૃદય સાથે અયોધ્યા એરપોર્ટ પર તેમને વિદાય પણ આપી હતી
પરંતુ વિશ્વમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ નો ડંકો વગાડનાર જેકી શ્રોફે અયોધ્યા રામ મંદિર માટે અનોખું સમર્પણ આપ્યું જે સાંભળીને તમે પણ તેમને સલામું કરવા લાગશે.અયોધ્યાની આ પાવન ધરતી પર તેઓ ભગવાન શ્રીરામની મૂર્તિ ને પકડી ખુલ્લા પગે જોવા મળ્યા હતા ત્યારે અનેક ચાહકોને પ્રશ્ન થયો કે તેઓએ ચંપલ કે બુટ કેમ નહીં પહેર્યા હોય પરંતુ જેકી ભાઈએ કોઈપણ પ્રકારની
પ્રતિક્રિયા આપી ન હતી અને તેઓએ અયોધ્યાથી વિદાય લીધી હતીમિત્રો ખરેખર તો આટલા મોટા અભિનેતા હોવા છતાં પણ પોતાની સાધગી ધર્મ પ્રત્યે નિષ્ઠા સંસ્કારો અને સંસ્કૃતિ તેઓ આ જ દિવસ સુધી ભૂલ્યા નથી અને આ જ કારણથી આજે તેઓ લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહ્યા છે તથા તેની મોટી સંખ્યામાં ચાહકો પણ રહેલા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment