ખેડૂતો માટે અત્યંત ખુશીના સમાચાર, ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા.

186

મીડિયા રિપોર્ટ પ્રમાણે 10 મે થી 8 મો હપ્તો ખેડૂતોના ખાતામાં આવવાનું શરૂ થઈ જશે. તમને જણાવી દઈએ કે દેશના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત, ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે.

આ યોજના અંતર્ગત આશરે 9.5 લાભાર્થી ખેડૂતો ને તેમના ખાતામા હપ્તા તરીકે 2 હજાર રૂપિયા મળે છે. પ્રધાનમંત્રી કિસાન યોજના ની આઠમા હપ્તાની રકમ એપ્રિલ જુલાઈ ની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર છે.

સરકાર ટૂંક સમયમાં પીએમ કિસાન અંતર્ગત ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરવાનું શરૂ થશે. અહેવાલ છે કે આવતા અઠવાડિયા થી ખેડૂતોને આઠમા હપ્તાની પૈસા મળવાનું શરૂ થઈ જશે.

રાજ્ય સરકારોએ રાફટ પર હસ્તાક્ષર કર્યા છે.હવે આ હપ્તો થોડા દિવસોમાં તમારા બેંક ખાતામાં આવી જશે.

જો આ યોજના હેઠળ તમને પૈસા ના મળે તો તમે પીએમ કિશાન યોજનાના નવા જાહેર થયેલા હેલ્પલાઇન નંબર 01206025109.

011-24300606 અથવા ટોલ ફી નંબર 18001155266, 155261, આ યોજનાનું ઈમેલ આઈડી pmkishan-ict@gov.in ma જઈ મદદ માગી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!