ખેડૂતો માટે અત્યંત ખુશીના સમાચાર,રાજ્યની આ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ

Published on: 11:01 am, Tue, 18 January 22

મહેસાણાની વિસનગર APMCમાં કપાસનો ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યો છે. મહેસાણાની વિસનગર APMCમાં મહત્તમ ભાવ 10265 રૂપિયા અને સરેરાશ ભાવ 7910 રૂપિયા નોંધાયો છે. અમરેલીની બાબરા APMCમાં કપાસનો મહત્તમ ભાવ 10225 રૂપિયા અને સરેરાશ ભાવ 9000 રૂપિયા નોંધાયો છે.

અમદાવાદ (ધંધુકા) માર્કેટયાર્ડ માં કપાસ નો મહત્તમ ભાવ 10010 રૂપિયા અને સરેરાશ ભાવ 8195 રૂપિયા નોંધાયો છે. મગફળી ની વાત કરીએ તો જુનાગઢ (વિસાવદર)માં મગફળી નો મહત્તમ ભાગ 6000 રૂપિયા અને સરેરાશ ભાવ 5175 રૂપિયા નોંધાયો છે.

પોરબંદરમાં મગફળી નો મહત્તમ ભાવ 5900 રૂપિયા અને સરેરાશ ભાવ 5000 રૂપિયા નોંધાયો છે. રાજકોટ (જસદણ)માં મગફળીનો મહત્તમ ભાવ 5700 રૂપિયા અને સરેરાશ ભાવ 5450 રૂપિયા નોંધાયો છે.

ઘઉં ની વાત કરીએ તો અમરેલી (સાવરકુંડલા)માં ઘઉં નો મહત્તમ ભાવ 2405 રૂપિયા અને સરેરાશ ભાવ 2080 રૂપિયા નોંધાયો છે. ભાવનાગર માં ઘઉં નો મહત્તમ ભાવ 2275 રૂપિયા અને સરેરાશ ભાવ 2025 રૂપિયા નોંધાયો છે.

રાજકોટ (ધોરાજી)માં ઘઉં નો મહત્તમ ભાવ 2030 રૂપિયા અને સરેરાશ ભાવ 1975 રૂપિયા નોંધાયો છે. બાજરાના ભાવ ની વાત કરીએ તો સાવરકુંડલા માં બાજરાનો મહત્તમ ભાવ 2290 રૂપિયા અને સરેરાશ ભાવ 1895 રૂપિયા નોંધાયો છે.

રાજકોટ (જસદણ)માં બાજરાનો મહત્તમ ભાવ 2000 રૂપિયા અને સરેરાશ ભાવ 1775 રૂપિયા નોંધાયો છે. સાબરકાંઠામાં બાજરાનો મહત્તમ ભાવ 1975 રૂપિયા અને સરેરાશ ભાવ 1765 રૂપિયા નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂતો માટે અત્યંત ખુશીના સમાચાર,રાજ્યની આ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ"

Leave a comment

Your email address will not be published.


*