ગુજરાતમાં મેં જ્યાં પણ જઈએ છીએ ત્યાં લોકો કહે છે કે આપણને પરિવર્તન જોઈએ છે : અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ગુજરાતમાં ત્રણ દિવસની મુલાકાત માટે આવ્યા હતા અને તેઓ પંચમહાલમાં અરવિંદ કેજરીવાલ અને ભગવત માને મોટી સભાને સંબોધી હતી અને ત્યારબાદ તેઓ બીજી જનસભામાં બનાસકાંઠા જવાના હતા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભારત માતાની જય સાથે હજારોની સંખ્યામાં આવેલા લોકોને સંબોધતા કહ્યું કે ગુજરાતમાં અમે જ્યાં પણ જઈએ છીએ ત્યાં લોકો કરી રહ્યા છે કે પરિવર્તન જોઈએ અને હું તમારા માટે ખુશ ખબર લઈને આવ્યો છું કે આઈબી નો રિપોર્ટ આવ્યો છે અને કેન્દ્ર સરકારે આ એજન્સી ને ગુજરાતમાં મોકલીને સર્વે કરાવ્યો હતો અને તે એક સરકારી એજન્સી છે અને ડિસેમ્બરની પાર્ટીની સરકાર બની રહી છે તેવું તે રિપોર્ટ કહી રહ્યો છે અને આમ આદમી પાર્ટી 94 થી 95 સીટો આવી રહી છે અને આમ આદમી પાર્ટી જીતી રહે છે પણ બે ત્રણ સીટી જીતી રહી છે પરંતુ બે ત્રણ સીટો પડતી નહીં આમ આદમી પાર્ટી 40 થી 50 સીટો પરથી જીતવી જોઈએ અને લોકોમાં દિલ્હીમાં આમ આદમી પાર્ટી ને 70 માંથી 67 બેઠકો આપી છે અને પંજાબમાં 117 માંથી 92 બેઠકો આપી છે અને ગુજરાતમાં પણ 182 માંથી 150 બેઠકો આવી જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*