સૌને વિશ્વાસ છે કે આવનારી ચૂંટણી ગુજરાતની જનતાનું ભાગ્ય અને ભવિષ્ય બંને બદલશે : આપ

Published on: 5:17 pm, Fri, 18 November 22

આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે 27 વરસથી સરકારથી ટ્રસ્ટ થયેલી જનતાને હવે ગુજરાતમાં પરિવર્તન લાવવાનું નક્કી કરી લીધું છે અને સમગ્ર ગુજરાતને પરિવર્તન માટે હવે આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ છે અને ગુજરાતમાં જેટલા પણ લોકો જનતાની સેવા કરવા માંગે છે અને પોતાનો સમય ફક્ત જનિત માટે ફાળવવા માંગે છે તે

લોકો દિવસે ને દિવસે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને તેમને વિશ્વાસ છે કે જો લોકકલ્યાણના કામમાં યોગદાન આપવું હોય તો આમ આદમી પાર્ટી એક સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે એટલે દરેક સમાજના લોકો હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને સૌને વિશ્વાસ છે કે આવનારી ચૂંટણી ગુજરાતની જનતાનું ભાગ્ય અને ભવિષ્ય બદલી શકે

છે.ભાજપ સરકાર જનવિરોધી નીતિ હોતી અને ખાસ કરીને કર્મચારી વિરોધી નીતિઓથી કંટાળીને આજરોજ અમદાવાદ સ્થિત પ્રદેશ કાર્યાલય પર પ્રદેશ મહિલા પ્રમુખ અને પ્રમુખ કિશોરભાઈ દેસાઈના હસ્તે 33 જિલ્લાના કર્મચારીઓ 14000 થી પણ વધુ સમર્થકો સાથે અને લીડર અને રહીમ રાહે ના સોળસો જેટલા લોકો આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તેવું આપ ના નેતાઓ નિવેદન આપી રહા છે.આમ આદમી પાર્ટી દિલ્હી

અને પંજાબમાં બાળકો માટે શાનદાર શાળા મહિલાઓ માટે મુસાફરીની વ્યવસ્થા અને ત્રિ વીજળીની સુવિધા લોકોને મળી રહે છે તેનાથી પ્રભાવિત થઈને ગુજરાતની પાર્ટી મજબૂત વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે અને અવાજની પાર્ટી દ્વારા રાત દિવસ કરવામાં આવી રહેલા પ્રચાર અને પ્રસારથી પ્રેરિત થઈને દરેક સમાજના જાતિના ધર્મને દરેક વ્યવસાય સાથે જોડાયેલા આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તેવું નિવેદન પણ તેઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સૌને વિશ્વાસ છે કે આવનારી ચૂંટણી ગુજરાતની જનતાનું ભાગ્ય અને ભવિષ્ય બંને બદલશે : આપ"

Leave a comment

Your email address will not be published.


*