ગુજરાતના તમામ ડાયરા અને કાર્યક્રમમાં હાજર રહેનાર, કમાભાઈના જીવનની આ મહત્વ વાતો તમે પણ નહીં જાણતા હોય…જ્યારે પહેલી વાર કમો…

Published on: 6:12 pm, Sat, 10 September 22

હાલ તો બધા જ કાર્યક્રમમાં હાજર રહેનારો એક કમો કે જેનું નામ તમે પણ સાંભળ્યું જ હશે, ત્યારે આજે દરેક ગુજરાતીઓના મોઢે એક જ નામ ચાલી રહ્યું છે તે છે કમાભાઈ. આ કમાભાઈ જો સૌરાષ્ટ્રના કોઠારીયા ગામનો રહેવાસી હતો. આજે તેઓ કિર્તીદાન ગઢવી ની મદદથી દેશ અને વિદેશમાં ખૂબ જ જાણીતા બન્યા છે અને આ કમાભાઇની ઓળખ કરાવનાર એવા કિર્તીદાન ગઢવી કે જેની સાથે અને બધા જ કાર્યક્રમમાં કમાભાઈ હાજર રહે છે.

કમાભાઇએ કોઠારીયા થી લઈને છેક કેનેડા સુધી ડાન્સ કર્યો હતો. એ જોઈને તો સૌ કોઈ ના મુખે આજે કમાભાઈ નું નામ ચર્ચાઈ રહ્યું છે અને મોટી સંખ્યામાં તેના ચાહક મિત્રો પણ બની ગયા. એટલું જ નહીં પરંતુ આજે બધા જ ડાયરાના દરેક કાર્યક્રમમાં હાજરી આપતા એ કમાભાઈ કે જેઓ મન મૂકીને ડાન્સ કરતા નજરે પડે છે.

એવો એક પણ કાર્યક્રમ નહીં હોય કે જેમાં કમાભાઈ હાજર નહીં હોય અને કમાભાઈ ને જોતા ની સાથે જ સૌ કોઈ ચાહક મિત્રો પર ખુશ થઈ જાય છે, ત્યારે કમાભાઈ જણાવ્યું હતું કે તેમને સૌથી પહેલી વાર ડાયરાના કાર્યક્રમમાં કિર્તીદાન ભાઈ ગઢવીએ બોલાવ્યા હતા.

અને તેના થકી આજે બધા જ ડાયરાના કાર્યક્રમમાં જઈને તેઓ એવો ડાન્સ કર્યો કે ડાયરામાં હાજર બધા જ લોકોએ કમાભાઈ ને બોલાવીને રૂપિયા પણ આપ્યા હતા. કમાભાઇ એ વધુમાં જણાવતા કહ્યું કે એક સમયે એવો હતો કે હું કોઈ દિવસ સ્ટેજ પાસે ગયો ન હતો અને આજે તેઓ ને મળવા તેમના ચાહક મિત્રો સ્ટેજ સુધી આવે છે.

કિર્તીદાન ગઢવીએ કમાભાઈને ડાયરાઓના કાર્યક્રમો બોલાવીને ખૂબ જ ફેમસ કરી દીધા અને હાલ તો દરેક ગુજરાતીઓના મુખે માત્ર કમાભાઈ નું નામ બોલાઈ રહ્યું છે. વાત કરીએ તો કમાભાઈ છે દિવસે પહેલીવાર કિર્તીદાન ગઢવી ના ડાયરામાં ગયા હતા તે સમયે તેમના ખીસ્સામાં 6000 રૂપિયા હતા.

ત્યારબાદ કમાભાઈ ડાયરાના દરેક કાર્યક્રમમાં જવા લાગ્યા હતા અને હાલ તો કમાભાઈ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશ સુધી જાણીતા બની ગયા છે.એટલું જ નહીં પરંતુ ડોક્ટરો દ્વારા કહેવામાં આવ્યું હતું કે કમાભાઈ મંદ બુદ્ધિ છે એટલે તેમને ભજન માટે થોડો વધારે શોખ રહેશે. તેથી કિર્તીદાન ગઢવીએ એ કમાભાઇને જોતા તેમને બધા જ કાર્યક્રમમાં સાથે લઈ જતા અને હાલ તો તેઓ ફેમસ થઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગુજરાતના તમામ ડાયરા અને કાર્યક્રમમાં હાજર રહેનાર, કમાભાઈના જીવનની આ મહત્વ વાતો તમે પણ નહીં જાણતા હોય…જ્યારે પહેલી વાર કમો…"

Leave a comment

Your email address will not be published.


*