સોશિયલ મીડિયા પર દરરોજ અલગ અલગ પ્રકારના ઘણા વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા ઈમોશનલ વિડીયો આપણે આંખોમાં આંસુડા લાવી દેતા હોય છે.
ત્યારે આજે એક નાનકડા એવા બાળકનો એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જોઈને તમે પણ ખૂબ જ ભાવુક થઈ જશો. ઘણા લોકો વિચારતા હોય છે કે આ જગતમાં મારાથી વધારે દુઃખ કોઈને નથી, તેવા લોકો આ વિડીયો અવશ્ય જોજો.
View this post on Instagram
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેટલાક બાળકો જમી રહ્યા છે. આ બધા બાળકો વચ્ચે એક બાળક એવો છે જેને બંને હાથ નથી. છતાં પણ આ બાળક કોઈ બીજા પર નિર્ભર રહ્યા વગર પોતાના પગથી જમી રહ્યો છે.
બાળકને બંને હાથ નથી છતાં પણ તેને આ વાતનું કોઈ પણ પ્રકારનું દુઃખ નથી. બાળક પોતાની જાતને હતાશ નથી થવા દેતો અને પોતાના પગથી જમવાનું શીખી રહ્યો છે. હાલમાં આ બાળક નો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થયેલો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર inqalab.foundation નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં લોકોએ જોયો છે અને બાળકનો હાથમાં વિશ્વાસ જોઈને સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment