કાકા સામે તો ભલભલા મશીન પણ ફેલ છે..! માત્ર 4 સેકન્ડમાં દાંતથી શ્રીફળ બધા સાલા ઉખાડી નાખ્યા… વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો આ વિડીયો…

Published on: 6:00 pm, Sat, 4 March 23

મિત્રો સોશિયલ મીડિયાની દુનિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં એક એવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને તમને પણ તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે. મિત્રો આપણા ભારત દેશમાં અનેક પ્રતિભાશાળી લોકો રહે છે. જેવો પોતાની આગવી કળાથી કોઈપણ પ્રકારની મોટી મુશ્કેલીનો સામનો કરીને તે કામ સરળ બનાવતા હોય છે.

ત્યારે હાલમાં તેઓ જે રોમાંચક વિડીયો નવસારીમાંથી સામે આવી રહ્યો છે. અહીંના એક કાકા પાસે કંઈક એવી કળા છે કે જેમની સામે ભલભલા મશીન પણ ફેલ છે. કાકાની અનોખી કળા જોઈને તમે પણ આશ્ચર્યચકી તથા જશો. મિત્રો તમને જણાવી દે કે આ કાકા માત્ર ચારથી સાત સેકન્ડમાં મજબૂત શ્રીફળના છાલા દાંતથી છોલી કાઢે છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં દાંતથી શ્રીફળના છાલા ઉખાડતા વ્યક્તિનું નામ લક્ષ્મણ પુરોહિત છે અને તેમની ઉંમર 40 વર્ષની છે. લક્ષ્મણભાઈ હાર્ડવેર નો ધંધો કરે છે. તેમના દાંત એટલા બધા મજબૂત છે કે તેઓ માત્ર ચાર સેકન્ડ થી લઈને સાત સેકન્ડમાં એક નાળિયેરને પોતાના દાંત વડે છોલી કાઢે છે.

મિત્રો નાળિયેરના ઝાલા દાંતથી ઉકાળવાએ કાંઈ નાની મોટી વાત નથી. લક્ષ્મણભાઈની છાલા ઉતારવાની સ્પીડની સામે તો ભલભલા મશીન પણ ફેલ છે. મિત્રો તમને જણાવી દઈએ કે લક્ષ્મણભાઈ પાસે આ અનોખી કળા છે અને તેઓ હોળીના દિવસોમાં આ પ્રકારના પડકાર ફેંકતી અનોખી રમતો રમે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે પુરોહિત રબારી સહિતના સમાજમાં હોળીના તહેવાર દરમિયાન આ પ્રકારની અનેક રમતો રમવામાં આવે છે. જેમાં સમાજના લોકો એકબીજાને અલગ અલગ પ્રકારની પડકારો કરતી રમતો રમે છે. જેમાં નાળિયેર હોમવું, ફેકવું અને ફોલો જેવી રમતોનો સમાવેશ થાય છે. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે લક્ષ્મણભાઈ છેલ્લા 20 વર્ષથી આ પ્રકારની રમતો રમી રહ્યા છે.

તેમને છાલા છોલવામાં તો મહારત હસીલ કરી છે. તેમના દાંત એટલા મજબૂત છે કે મશીન કરતા પણ વધારે સ્પીડમાં તેઓ શ્રીફળના છાલા છોલી કાઢે છે. હાલમાં લક્ષ્મણભાઈનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને ભલભલા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કાકા સામે તો ભલભલા મશીન પણ ફેલ છે..! માત્ર 4 સેકન્ડમાં દાંતથી શ્રીફળ બધા સાલા ઉખાડી નાખ્યા… વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો આ વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*