સુરત શહેરમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના દરેક દીકરીના માતા પિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે. આ ઘટના સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી સામે આવી રહી છે. મિત્રો દિવસેને દિવસે ભણવાની ઉંમરે પ્રેમ સંબંધમાં જીવન બરબાદ કરવાના કિસ્સાઓ ખૂબ જ વધી ગયા છે. ત્યારે હાલમાં તેઓ જ કંઈક કિસ્સો સામે આવ્યો છે.
ધોરણ સાતમાં અભ્યાસ કરતી માત્ર 12 વર્ષની છોકરી 23 વર્ષના યુવક સાથે પ્રેમમાં પડી છે અને આ 23 વર્ષના યુવકે પણ છોકરીની ઉંમરનું ધ્યાન રાખ્યા વગર તેની સાથે પ્રેમ કરીને તેની સાથે અનૈતિક સંબંધ બાંધ્યા છે. મળતી માહિતી અનુસાર બંને મોડી રાત્રે એક સાથે ન જોવાની હાલતમાં પકડાયા હતા. હાલમાં આ કિસ્સાની ચર્ચાઓ ચારેય બાજુ ચાલી રહે છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો સુરતના કાપોદ્રા વિસ્તારમાં ધોરણ સાતમાં અભ્યાસ કરતી 12 વર્ષની દીકરી પોતાની ઘરની નજીકમાં રહેતા 23 વર્ષના યુવકના પ્રેમમાં પડી હતી. માત્ર 12 વર્ષની બાળકી વાંચવાનું બહાનું બનાવીને મોડી રાત સુધી જાગતી હતી અને પરિવારના બધા સભ્યો સૂઈ જાય પછી તે પોતાના પ્રેમીને મળવા જતી હતી. ત્યારબાદ બંને રાત્રે એકબીજા સાથે શારીરિક સંબંધ બાંધતા હતા.
આ બંનેના પ્રેમના ખોટા સંબંધને પરિવારના લોકોએ રંગે હાથ પકડ્યા હતા. પરિવારના લોકોએ બંનેને ન જોવાની હાલતમાં રાત્રે પકડ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને યુવક સામે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. કાપોદ્રા પોલીસે યુવક સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે છોકરી અવારનવાર બહાના બનાવીને પોતાના પ્રેમીને રાતે મળવા જતી અને શારીરિક સંબંધ બાંધતી હતી.
બે દિવસ પહેલા મોડી રાત્રે છોકરીના પરિવારના બધા સભ્યો સુઈ ગયા હતા. પછી છોકરી મોડી રાત્રે ટેરેસ પર પોતાના પ્રેમીને મળવા ગઈ હતી અને બંને ત્યાં શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારે પરિવારના લોકોએ બંનેને આવી પરિસ્થિતિમાં પકડી લીધા હતા. મળતી માહિતી અનુસાર દીકરીના પિતાની લગભગ રાત્રે 1.30 વાગ્યાની આસપાસ ઊંઘ ઊડી ગઈ હતી ત્યારે પિતાએ દીકરીને ઘરમાં જોઈ ન હતી.
પછી પરિવારના લોકોએ દીકરી ની શોધ ખોળ કરી અને બહાર જવાનો પ્રયાસ કર્યો ત્યારે ઘરનો દરવાજો બહારથી બંધ હતો. તેથી દીકરી ના પિતાએ સોસાયટીમાં રહેતા તેના મોટાભાઈને ફોન કરીને દરવાજો બહારથી કોલ આવ્યો હતો અને ત્યારબાદ દીકરીની શોધખોળ શરૂ કરી હતી. દીકરીની ઘણી બધી શોધખોળ કરી છતાં પણ દીકરી મળી નહિ જેથી પરિવારના લોકો અંતે ઘરના ધાબા ઉપર ગયા હતા.
ત્યારે ધાબા ઉપર 12 વર્ષની દીકરી 23 વર્ષના સંદીપ નામના યુવક સાથે ન જવાની હાલતમાં જોવા મળી હતી. આ દ્રશ્યો જોઈને પરિવારના લોકો ચોકી ઉઠ્યા હતા. ત્યારબાદ પરિવારના લોકો દીકરીને કપડાં પહેરાવી અને યુવકને એ જ હાલતમાં નીચે લાવ્યા હતા. ત્યારબાદ બંનેની પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે બંને શારીરિક સંબંધ બાંધ્યા હતા. જાણવા મળ્યું કે છેલ્લા છ મહિનામાં તેઓએ ત્રણથી ચાર વખત કોઈને ખબર ન હોય તે રીતે શારીરિક સંબંધ બાંધ્યા છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment