અત્યારે સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ પ્રકારના ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તેના પર વાત કરવામાં આવે તો બાળકો ભગવાનનું રૂપ છે અને બાળકો પોતાના તન અને મનથી ખૂબ જ વધારે પ્રેમ ભાવ ધરાવે છે. કહેવાય છે કે, બાળકો ને બાળપણમાં જેવા સંસ્કાર આપવામાં આવે છે તેવા જ મોટા થઈને બને છે. એટલે માતા પિતાના સંસ્કાર અને શીખ બાળકોના ભવિષ્યને બનાવવામાં આવે છે.
બાળકો જેવું કરતા હોય છે તે જોઈને ખબર પડી જાય છે કે બાળકોના સંસ્કાર કેવા છે. તેમજ અત્યારે સોશિયલ મીડિયા ઉપર એક નાનકડી દીકરી નો વિડીયો ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે. આ નાનકડી દીકરી વૃદ્ધ વ્યક્તિની મદદ કરી તે જોવા મળી રહ્યું છે અને તેના સંસ્કારની એક અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે.
વાયરલ થયેલા વીડિયોની અંદર સૌ કોઈ લોકો જોઈ શકે છે કે એક વૃદ્ધ વ્યક્તિ પથારીમાં સુતા છે, અને તમને જોઈને ખબર પડી જાય છે કે આ વૃદ્ધ વ્યક્તિની હાલત ખરાબ છે. તેઓ જાતે ખાઈ પી શકતા નથી, કદાચ તેઓ કોઈ કામ કરી શકતા નથી, એટલા સક્ષમ નથી. આ પ્રકારની પરિસ્થિતિ ની અંદર એક નાનકડી એવી બાળકી તે વૃદ્ધ વ્યક્તિની પાસે બેસે છે અને તેને પોતાના હાથથી ભોજન ખવડાવે છે.
માત્ર એટલું જ નહીં આ વાતનું ધ્યાન પણ રાખે છે કે વૃદ્ધ વ્યક્તિને ગરમ ભોજન ખાવાથી તકલીફ તો નથી પડતી ને, એટલા માટે બાળકી પોતાના હાથે ભોજન ઉપાડે છે અને ફૂક મારીને ભોજન ખવડાવે છે. તેમજ નાનકડી એવી બાળકીનો આ વિડીયો જોઈને લોકો ખૂબ જ વધારે પસંદ કરી રહ્યા છે.
આ તમામ વિડિયો ઉપરથી એક વાત તો સાબિત થાય છે કે બાળકી અને તેના માતા-પિતાના લોકો ખૂબ જ વધારે વખાણ કરી રહ્યા છે. બાળકીને પણ ખૂબ જ સારા સંસ્કાર મળી રહ્યા છે અને આ વિડીયો અત્યાર સુધીમાં ઘણા બધા લોકો જોઈ ચૂક્યા છે. ઈન્સ્ટાગ્રામ ઉપર અને ફેસબુક ઉપર શેર કરવામાં આવ્યો છે, તેમજ આ વીડિયોને અલગ અલગ પ્રકારની કોમેન્ટ થી વધારવી રહ્યા છે.
ઉપર એક વ્યક્તિએ લખ્યું હતું કે બાળકીને ખૂબ જ વધારે સારા સંસ્કાર મળી રહ્યા છે, અને અન્ય એક વ્યક્તિએ લખ્યું હતું કે આ બાળકી મોટી થઈને ખૂબ જ સારી વ્યક્તિ બનશે. તેમજ ભગવાન તેને ખૂબ જ લાંબી ઉંમર આપે અને એક વ્યક્તિએ લખ્યું હતું કે દીકરીઓ ખરેખર ખૂબ જ વ્હાલી હોય છે, અને દીકરીઓનો આવો સ્વભાવ ખૂબ જ ઓછો જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment