એલા ભાઈ સાવ આમ ન હોય…! ટ્રેનમાં જગ્યા ન મળતા યુવક અને યુવતી ટ્રેનમાં એવી જગ્યા પર બેઠા કે – વીડિયો જોઈને તમે પણ ચોકી ઉઠશો…

Published on: 12:23 pm, Sat, 6 August 22

તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ઘણા વાયરલ વિડિયો આપણને ખૂબ જ પસંદ આવી જતા હોય છે અને ઘણા વીડિયો જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં ઈન્સ્ટાગ્રામ પર એક એવો વિડીયો વાયરલ થયો છે જે જોઈને તમે પણ ચોકી ઉઠશો.

જેમાં એક યુવક અને યુવતી ટ્રેનમાં એવી જગ્યા ઉપર બેઠા છે. જે જોઈને તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો. આ યુવક અને યુવતી ટ્રેનની એવી જગ્યા ઉપર બેઠા છે, જેના કારણે તેમનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક યુવક અને યુવતી ટ્રેનના અંતિમ ડબ્બાના ભાગમાં ટ્રેન જોડવાનું મેગ્નેટ હોય તેના ઉપર બેઠા છે.

ત્યારબાદ ટ્રેન ચાલવા લાગે છે. પ્લેટફોર્મ પર હાજર એક વ્યક્તિએ આ સમગ્ર દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કર્યા હતા.વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે, યુવક અને યુવતીની ટ્રેનમાં જગ્યા નહીં મળી હોય તેથી બંનેએ ટ્રેનમાં મુસાફરી કરવા માટે આ જગ્યા પસંદ કરી હશે.

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર rvcjinsta નામના પેજમાં પોસ્ટ કરવામાં આવ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે. ઘણા લોકો તો કોમેન્ટ બોક્ષમાં રમુજી કોમેન્ટો કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by RVCJ Media (@rvcjinsta)

આ ઉપરાંત ઘણા લોકો આવી જોખમી સવારી ન કરવાની સલાહો આપી રહ્યા છે. આ ઘટનાનો વિડીયો સામે આવતા જ રેલવે વિભાગની કામગીરી ઉપર પણ ઘણા સવાલો ઊભા થયા છે. વાયરલ થયેલો વિડિયો અત્યાર સુધીમાં ત્રણ લાખથી પણ વધારે લોકોએ પસંદ કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એલા ભાઈ સાવ આમ ન હોય…! ટ્રેનમાં જગ્યા ન મળતા યુવક અને યુવતી ટ્રેનમાં એવી જગ્યા પર બેઠા કે – વીડિયો જોઈને તમે પણ ચોકી ઉઠશો…"

Leave a comment

Your email address will not be published.


*