સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે તેવામાં 2021 ની જેમ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી કરવામાં આવી હતી એવી જ રીતે 2022માં પણ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજવા માટે ચૂંટણીપંચ તૈયારી કરી રહી છે. આ સમગ્ર નિવેદન મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રએ જણાવ્યું હતું.
મુખ્ય ચૂંટણી કમિશનર સોશિયલ ચંદ્ર કહ્યું કે 2022માં પાંચ રાજ્ય ની ચૂંટણી થશે જેમાં ગોવા, મણિપુર, પંજાબ, ઉતરાખંડ અને ઉત્તર પ્રદેશ વિધાનસભાની મુદત પૂર્ણ થઇ રહી છે.
કમિશનરે વધુમાં જણાવ્યું કે 2021માં કોરોનાને કાળમાં કેવી રીતે ચૂંટણી કેવી રીત યોજવી તે અંગે અનુભવ તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, પોંડિચેરી, કેરળ અને આસામની વિધાનસભાની ચૂંટણી પરથી મળી ગઈ.
મુખ્ય ચૂંટણી સુશીલ ચંદ્રે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે વિધાનસભાની ટર્મ પૂર્ણ થાય તે પહેલા ચૂંટણી યોજાય વિજેતા ઉમેદવારના નામ ગવર્મેન્ટ ને રજુ કરવા એ ચૂંટણીપંચની ફરજ રહી છે.
ચૂંટણી પંચે જણાવ્યું કે પુરાને કાળમાં સફળતાપૂર્વક ચૂંટણી યોજવાની રહેશે. માર્ચ 2022માં મળતી માહિતી મુજબ ગોવા, મણિપુર, પંજાબ અને ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી રહેશે. મે 2022 ના રોજ ઉત્તર પ્રદેશનાં વિધાનસભાની ચૂંટણી ની મુદત રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment