રાશન કાર્ડ દ્વારા દર મહિને વડીલોને મળશે આ મોટો ફાયદો, તમે પણ ઉઠાવો આ મોટો લાભ

Published on: 3:53 pm, Fri, 30 October 20

આસન કરતી સરકાર લોકોને સબસીડી અંતર્ગત અનાજ આપે છે અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલું રાશનકાર્ડ વડીલોને ઘણા ફાયદા પણ આપે છે.રાજ્ય સરકારનું ફૂડ એન્ડ સપ્લાય વિભાગના નવા રાશનકાર્ડ બનાવવાથી લઈને તેમાં નામ કાપવાનું કામ કરે છે.એવા વૃદ્ધ જેને વૃદ્ધાવસ્થામાં પેન્શન મળતું નથી તેઓને પણ આ કાર્ડ દ્વારા દર મહિને મફતમાં અનાજ આપવામાં આવે છે.અન્નપૂર્ણા યોજના દ્વારા સૂચના આપવામાં આવે છે અને સરકાર આ વડીલો અને.

દર મહિને 10 કિલો અનાજ આપી રહી છે.જે વડીલો માત્ર અન્નપૂર્ણ યોજના નું કાર્ડ હોય તેમને 10 કિલો મફત યોજનાની સુવિધા મળી રહે છે. આ કેટેગીરી માં લાચાર, અત્યંત ગરીબ અને વંચિત લોકોના સામેલ કરવામાં આવે છે. અત્યંત ગરીબ એટલે એવા નાગરિક જેમની આવકનો કોઈ સ્ત્રોત નથી.

અને જો આવક છે તો પણ માત્ર નામની હોય.તેવા લોકો જેને ગુજરાન ચલાવવા માટે પરિવાર તરફથી પણ મદદ મળતી નથી.આ યોજનાનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવે છે અને.

રાજ્યોને ફક્ત કાર્ડ જારી કરવાની અને યોજના હેઠળ લાભ કર્તાઓને લાભ આપવાની જવાબદારી આપવામાં આવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાશન કાર્ડ દ્વારા દર મહિને વડીલોને મળશે આ મોટો ફાયદો, તમે પણ ઉઠાવો આ મોટો લાભ"

Leave a comment

Your email address will not be published.


*