જલસો પડી ગયો..! મંદીના સમયમાં સોનાના ભાવમાં થયો વીજળીના કડાકા જેવો ઘટાડો, જાણો સોના ચાંદીના લેટેસ્ટ ભાવ…

મિત્રો ધીરે ધીરે સોના ચાંદીના ભાવમાં ઘટાડો થતો હોય તેવું દેખાઈ રહ્યું છે અને જો આ ઘટાડો હજુ પણ કાયમ રહ્યો તો સોનું 62000 રૂપિયાની આસપાસ અથવા તે સ્તર પણ ગુમાવી શકે છે. જોકે ગઈકાલની સરખામણીએ ચાંદીના ભાવમાં તો કોઈ ફેરફાર જોવા મળ્યો નથી

પરંતુ આજ રોજ સવારે 10:30 વાગે આજુબાજુ એમસીએક્સ પર ફેબ્રુઆરીના વાયદાનું સોનું 0.28 ટકાના વધારા સાથે 62168 રૂપિયા પ્રતિ 10 gm લેખે ટ્રેડ થઈ રહ્યું છે જ્યારે ચાંદી 72160 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ થઈ રહ્યું છે.

મિત્રો જો સોનાના ભાવની વાત કરવામાં આવે તો ચેન્નઈમાં 58,100 22 કેરેટ સોનાના ભાવના બોલાઈ રહ્યા છે જ્યારે 63380 રૂપિયા 24 કેરેટ સોનાના ભાવ બોલાઇ રહ્યા છે. મિત્રો મુંબઈમાં પ્રતિ 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ 57,600 જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 62830 રૂપિયા બોલાઈ રહ્યો છે..

વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 57,650 પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહ્યો છે જ્યારે 62880 રૂપિયા 24 કેરેટ સોનાનો ભાવ બોલાઈ રહ્યો છે અને સાથે સાથે અમદાવાદ શહેરની અંદર 22 કેરેટ સોનાનો ભાવ 57,650 પ્રતિ 10 ગ્રામનો જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 62880 પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*