વાહનમાં PUC ની બેદરકારીને લઇને, સરકાર કરવા જઈ રહી છે આ મોટુ કામ કે જેનાથી તમે….

75

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે દિવસેને દિવસે પ્રદૂષણ પણ વધી રહ્યું છે. આ ઉપરાંત રોડ પર થનારું પ્રદૂષણ વાહનમાં PUC ન કરાવવાના કારણે થાય છે. આ ઉપરાંત વાહનને લગતા તમામ નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરો તો તમારે સારો એવો દંડ ભોગવવો પડશે.

આપણે સૌને નિયમિત રીતે વાહન નું પ્રદુષણ ચેકઅપ કરાવતા નથી. અત્યારે તો દેશમાં જોઈએ તો પ્રદૂષણ ચેકઅપ ના નામ માત્રને માત્ર PUC સર્ટીફીકેટ બનાવવા ની પ્રથાઓ ચાલી રહી છે.

ભલેને પછી ગાડી ગમે તેટલા ધુમાડા કાઢતી હોય કે વાતાવરણને પ્રદૂષિત કરતી હોય. પરંતુ હવે છે આ બધું નહીં ચાલે કારણ કે સરકાર દ્વારા PUC સર્ટીફીકેટ ને લઈને મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ PUC ને હવે બધી ગાડીઓ માટે આખા દેશમાં યુનિફોર્મ બનાવવામાં આવશે. આ ઉપરાંત PUC નેશનલ રજીસ્ટર સાથે પણ લિંક કરવામાં આવશે.

આ ઉપરાંત દેશમાં કોરોના કેસની વાત કરીએ તો અનેક રાજ્યોમાં કોરોના નું સંક્રમણ દિવસેને દિવસે ઘટી રહ્યું છે અને કેરલ જેવા રાજ્યોમાં હતો લોકડાઉન જેવી પરિસ્થિતિ સર્જાય છે.

કેરળ સરકાર દ્વારા કોરોના સંક્રમણ ને કાબુમાં લાવવા માટે લોકડાઉન ના નિયમો લેવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!