હિમાચલમાં ભુસ્ખલન ના કારણે મુસાફરોથી ભરેલી બસ અચાનક પડ્યું કાટમાળ, 40 થી પણ વધારે લોકો… જુઓ વિડિયો…

225

આજકાલ દિવસેને દિવસે અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી રહી છે અને અમુક વાતો કુદરતી આફતના કારણે ઘણા નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે ત્યારે તેવી ઘટના સામે આવી છે આ સમગ્ર ઘટના હિમાચલ પ્રદેશની છે. આજરોજ હિમાચલ પ્રદેશમાં હું સંકલન ના કારણે રોડ પર જતી બસ પર અચાનક પડ્યું કાટમાળ.

બસ ઉપરાંત બેકાર પણ કાટમાળ પડ્યું સમગ્ર ઘટનામાં બસ અને બંને કાર લખાઈ ગઈ છે. આ અકસ્માત કિન્નૌર જિલ્લાના ચૌરામાં હાજર નેશનલ હાઈવે પર થયો. મળતી માહિતી મુજબ પર્વત પર અચાનક ધડાકો થયો હતો.

મળતી માહિતી મુજબ બસમાં મુસાફરી કરતાં 40 થી પણ વધારે લોકો કાટમાળ નીચે દબાઇ ગયા છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા.

 

પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને રેસ્ક્યુ ટીમ દ્વારા કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દીધી છે.

મળતી માહિતી મુજબ પહાડનો એક હિસ્સો ધરાશાયી થતાં આ સમગ્ર ઘટના બની છે આ ઉપરાંત કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે NDRF ની ટીમ દ્વારા રસ્તા ઉપર હાથ ધરવામાં આવ્યો છે.

આ સમગ્ર ઘટનામાં બસના કંડક્ટર અને ડ્રાઈવરને સામાન્ય ઇજા પહોંચી છે. અને અત્યારે ફોન દ્વારા તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!