નશાની હાલતમાં કાર ચાલકે 3 લોકોને કચડી નાખ્યા, એક વ્યક્તિનું મોત… જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો…

Published on: 2:56 pm, Tue, 8 November 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ઘણી વખત નશાની હાલતમાં થતી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી જતી હોય છે. તમે ઘણી એવી ઓફિસ ઘટનાઓ સાંભળી હશે જેમાં એક જનારી અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી એક અકસ્માતની ઘટનાનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે.

આ ઘટનામાં નશાની હાલતમાં કારમાં સ્ટંટ કરતા કાર ચાલકે 3 લોકોને કચડી નાખ્યા હતા. આ ઘટનામાં એક વ્યક્તિનું કરુણ મોત થયું છે અને બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. આ ગંભીર અકસ્માતની ઘટના દિલ્હીને અડીને આવેલા હરિયાણાના ગુરુગામમાં બની હતી.

આ સમગ્ર ઘટના ને લઇને પોલીસે લોકોની ધડ પકડ કરી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના રવિવારના રોજ બપોરે 2:00 વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી અનુસાર ગુરુગ્રામના ઉચ્ચાર પ્રોફાઈલ ક્ષેત્ર, ઉદીગ વિહાર ખાતે વાઇન શોપ સામે બે લોકો બે આટિંગા કારમાં પહોંચ્યા.

દરેક લોકોએ દારૂ પીધો હતો. હાલતમાં કારચાલક સ્ટંટ કરવાનું શરૂ કરે છે. રોડ ઉપર આરોપીઓ ઘણા લાંબા સમય સુધી સ્ટંટ કરે છે અને ભારે હંગામો મચાવે છે. ત્યારે એક કાર ચાલક ત્યાં ઉભેલા ત્રણ લોકોને કચડી નાખે છે. આ ઘટનામાં 1 વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

જેમની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અકસ્માત ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે 7 લોકોની ધરપકડ કરી છે.

આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક કાર ચાલક ત્રણ લોકોને કચોડી નાખે છે. જેમાંથી એક વ્યક્તિનું કરુણ મોત થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "નશાની હાલતમાં કાર ચાલકે 3 લોકોને કચડી નાખ્યા, એક વ્યક્તિનું મોત… જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*