ડો.રાકેશ ગોસ્વામી અરવિંદ કેજરીવાલજીના કામોથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા : ઇસુદાન ગઢવી

Published on: 12:22 pm, Sat, 15 October 22

આમ આદમી પાર્ટી ગુજરાતના રાજકારણમાં સક્રિય થઈ છે ત્યારથી ગુજરાતમાં મુદ્દાની રાજનીતિઓ શરૂ થઈ ગઈ છે અને આજે ગુજરાતમાં ફક્ત આમદની પાર્ટી એ કેવી પાર્ટી છે જે શિક્ષા વ્યવસ્થા આરોગ્ય વ્યવસ્થા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભ્રષ્ટાચાર મુક્ત શાસન જેવા જન કલ્યાણકારી મુદ્દા ઉપર આગળ વધી રહી છે. માટીની દિલ્હીની સરકારે અરવિંદ

કેજરીવાલના નેતૃત્વમાં શાનદાર કામ કરી રહી છે અને ગુજરાતના લોકો પણ ઈચ્છી રહ્યા છે કે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર બંને અને દિલ્હી અને પંજાબ જેવા કામો શરૂ કરે.આજે ગુજરાત ભરમાંથી અલગ અલગ સમાજના તથા અલગ અલગ વર્ગના લોકોમાંથી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને ગુજરાતના ભવિષ્ય માટે દિવસ રાત કામ

કરી રહ્યા છે તેવું આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે. આજે સેવાભાવી લોકોની યાદોમાં વધુ એક નામ જોડાવા જઈ રહ્યા છીએ અને માણસાના પ્રખ્યાત અને સેવાભાવી ડોક્ટર રાકેશભાઈ ગોસ્વામી પાર્ટીમાં જોડાયા છે અને આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેકન્ટરી ઈશુદાન ગઢવી ના હાથે ટોપી

અને ખેસ પહેરીને તેમને વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને તેઓ હાલમાં એમબીબીએસ અને એમડી ની ડિગ્રી ધરાવે છે. તેઓ દશનામ ગોસ્વામી સમાજ તથા જાયન્ટ ગ્રુપના પ્રમુખ છે. તેઓ વર્ષોથી ફ્રી મેડિકલ કેમ મફતમાં અનાજ વિતરણ વૃક્ષારોપણ તથા ગરીબોની સેવાના કામ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ડો.રાકેશ ગોસ્વામી અરવિંદ કેજરીવાલજીના કામોથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા : ઇસુદાન ગઢવી"

Leave a comment

Your email address will not be published.


*