મિત્રો સનાતન ધર્મમાં ભગવાનની મૂર્તિના અભિષેકને ખૂબ મહત્વ માનવામાં આવે છે અને કહેવાય છે કે મંદિરમાં ભગવાનની મૂર્તિના અભિષેક વિના તો પૂજા પણ અધૂરી છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન હજારો લોકો અયોધ્યા પહોંચવાના છે જેની તૈયારી પુરા જોશમાં ચાલી રહી છે અને આ દરમિયાન રામ મંદિરમાં પ્રવેશને લઈને ભક્તોના મનમાં અનેક પ્રશ્નો થયા છે ત્યારે
ઘણા બધા ભક્તો જાણવા માંગે છે કે આ સમયગાળા દરમિયાન અમારે શું સાવચેતી રાખવી જોઈએ જેથી સરળતાથી અમે ભગવાન શ્રીરામના દર્શન કરી શકીએ.22 જાન્યુઆરીએ જ્યારે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જો મિત્રો તમે પણ સામેલ થવાના છો તો મંદિર પરિસરમાં કોઈપણ પ્રકારની ઇલેક્ટ્રીક વસ્તુ લઈ જઈ શકતા નથી અને આ સમયગાળા દરમિયાન મોબાઇલ
ઇલેક્ટ્રીક ઘડિયાળ લેપટોપ કે કેમેરા વગેરે લઈ જવા પર સખત પ્રતિબંધ છે અને આવી પરિસ્થિતિમાં જો તમે નિયમો તોડશો તો તમે મોટી મુશ્કેલીમાં આવી શકો છો.મંદિર પરિસરમાં કોઈપણ પ્રકારની ખાણીપીણી સાથે લઈ જય શકતા નથી અને આ સમયગાળા દરમિયાન ઘરના ખોરાકથી લઈને ફાસ્ટ ફૂડ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ છે અને તમે બેલ કે ચંપલ પહેરીને મંદિરમાં પ્રવેશી
શકતા નથી અને જો તમારી પાસે ઈયરફોન અથવા રિમોટ સાથેની કોઈ વસ્તુ હોય તો તમારે તેને પ્રવેશ દ્વાર પર જ છોડી દેવી પડશે.જો તમે બાવી જાન્યુઆરીના રોજ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમરોમાં જઈ રહ્યા છો તો કોઈ પણ પ્રકારની સામગ્રી લઈ જવાની ભૂલ ન કરતા કારણ કે આ સમય દરમિયાન તમને પૂજા કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.આપની સાથે સાથે એ
પણ જણાવી દઈએ કે 22 જાન્યુઆરીના રોજ ઉદ્ઘાટન સમારોહમાં ફક્ત તે જ લોકો હાજરી આપી શકે છે જેમને રામ મંદિર ટ્રસ્ટ તરફથી આમંત્રણ કાર્ડ મળ્યું છે જો કોઈ વ્યક્તિ આમંત્રણ કાર્ડ વિના મંદિર પરિસરમાં પ્રવેશવાની હિંમત કરે તો તે પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે કારણ કે આ પ્રોટોકોલ સુરક્ષાના કારણોસર આ પગલું ભરવામાં આવ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment